________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
યોગનિષ્ઠ આચાર્ય
સવારનો સૂર્ય અમદાવાદને અજવાળે, એ વખતે સાગર ગરછનો આ સૂર્ય (ટા. સાડા આઠે ) આથમી ગયે. છવીસ વર્ષના નિષ્કલંક ચારિત્રની જ્યોતિ તેમના મુખ પર ઝળહળી રહી હતી.
હજારો શ્રાવક-શ્રાવિકાઓ સ્મશાનયાત્રામાં એકત્ર થયાં. જરિયાની પાલખીમાં દેહને પધરાવવામાં આવ્યો. નગરશેઠ કરતુરભાઈ મણિભાઈ તથા શેઠ મણિભાઈ દલપતભાઈ વગેરે શેડીઆઓએ ગુરુને કાંધ આપી. ગામેગામ તાર ને પત્ર ગયા.
સાબરમતી નદીને દૂધેશ્વરને આરે ગુરુજીનો વિનશ્વર દેહ પંચભૂતમાં મળી ગયો, જૂની સાધુવટને એક સિદ્ધ આત્મા એ દહાડે અદ્રશ્ય થયે.
ॐ ह्रीं श्रीमंत्रसंयुक्तं, सर्वकामफलप्रदम । मोक्षमार्गप्रदातारं, वन्देऽहं सुखसागरम् ।।
દ્રારા થયુi, Hariraધારણા છે. वन्देऽहं नवधा भक्तया, सदगुरुं सुखसागरम् ।। तवन्नाममंत्रजापेन, लक्ष्मीवृध्धिः सदाभवेत् । મન પૂઢા, માફ કુદ ૧: ના
For Private And Personal Use Only