________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મૃત્યુના નાટારંભ
૨૮૩
આત્મા સમાત દષ્ટિ ન રખાઈ હોય અને અન્યાને ધિક્કારની દષ્ટિથી દેખ્યા હાય તેની, હૈ વીતરાગ, તમારી પાસે માફી મણુ` છુ: ને હવેથી સ જીવાની સાથે આત્મદૃષ્ટિથી વવા પ્રયત્ન કરવા સ ંકલ્પ કરું છું.” વળી કવિત્વનું ઝરણુ નિઝરે છે : આવાં ઝરણુ તે નિત્ય પ્રતિદિન વહેતાં રહેતાં. કેટલીક વાર તેા પત્રવ્યવહાર પણ કવિતામાં જ ચાલતા. આજે પણ તેવા કેટલાક પત્રો ને પત્રપ્રાપકા હયાત છે.
ખામણાં અંગે જણાવે છે.
હૃદયઝરણાં, ખામણા નીર જેવાં, દિવ્ય દષ્ટિ ખિલાવે; દુઃ ખના એધ ટાળે, શીઘ્રતા સર્વે આવે, તુચ્છતાં ટાળનારાં, દિલના આંગણામાં. મુકિતનું બારણું એ, સ` જીવા ખમાવે।.
‘મીઠાં મીઠાં ધૂએ સર્વે હૃદય – મળને, વાળે માર્ગે સહજ શિવના, ઊંચા ઊંચા સકલ ગુણની, સાથે મૈત્રી નયન-મનની વહાલાં મારાં પ્રતિદિન વસે। સંદેશા એ પરમ સુખનેા, ખામું. વા, સકલ જગના,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ખમાવતાં ખમાવતાં આ ઉદાર દૃષ્ટિ ખાલ્કન અને તુર્કીનાં રાજ્યે। વચ્ચે ચાલી રહેલા રક્તપાત પ્રત્યે પણ દ્રષ્ટિપાત કરે છે, અને લખે છે કે સુધરેલાં રાજ્યે સામાન્ય બાબતમાં લડી મરી સુધારાને કલંક આપે છે. જયાં સવજીવાને શાન્તિ આપવામાં આવે તે દેશ અને તે જાત સુધરેલી ગણાય છે. ”
અને દિવાળીના દીવા ઝળહળી ઊઠતાં કાવ્યની જ્યેાત પણ ઝળહળી ઊઠે છે : ને નવીન ડાયરીનાં મંડાણ થાય છે, સાથે આગામી શુભ ભાવનાઓ પ્રગટે છે.
આ વેળા ખ્રિસ્તી પાદરી રેવ. ટેલર સાથે મુલાકાત થઇ. તેણે સહૃદય ચર્ચો માદ કહ્યું: ઈશ્વર સાકાર કે નિરાકાર એ કંઇ જાણી શકતા નથી. મેં ઇશ્વરને દેખ્યા નથી. હું તે વિશ્વાસ ધરાવું છું.”
ચરિત્રનાયકે તેને આત્મા સબંધી એષ આપ્યા. પણ તેનામાં જૈનતત્ત્વ અવળેાધી શકે તેટલુ સામર્થ્ય નથી, એમ તેમને જણાયું.
કારતકી પૂર્ણિમાએ ચાતુર્માસ પૂર્ણ થતાં તેઓશ્રીએ ઝવેરી બુધાલાલ વાડીલાલને ત્યાં ચાતુર્માસ બદલ્યું. મેરીઆ પાર્શ્વનાથ તથા લહેરી પેાળના મહાવીર સ્વામીના દન કર્યાં, ઝવેરીવાડના મૂળ પરખડીવાળા ચારે શ્રીસંઘને એક કલાક ઉપદેશ આપ્યા.
શ્રી બુધાલાલે કારતક વદ ૪ ને રાજ સરખેજનેા સંઘ કાઢયા હતા. સંઘ સાથે તે સરખેજ ગયા : અહીં ખરતર ગચ્છના શ્રી. કૃપાચ`દ્રજી વગેરે સાથે હતા તે બધા એક સાથે ઊતર્યાં હતા.
For Private And Personal Use Only