________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ઉડતી
GUJg5s ' ', તે
Sા ૩ કલર છે ગાડી
જ jags ફોuj) ) પદ
| E Fis ge | | [ ૧૪ ]
[ કા. શા D
e la 18 bu ' સારગ્રાહી જીવનદષ્ટિ ત e 18 x 1
|J, Us : Jા
નાહમયીના ત્યાગ પછી, ભાયખોળાથી ચાર વાગે આઠેક શ્રાવકો સાથે ચરિત્રનાયક રાણી વિકટોરિયાને બાગ જેવા માટે ગયા. આજે પણ ઘણા સાધુઓ આ રીતનાં સ્થળે જોવાનો વિરોધ કરે છે ત્યારે એ વેળા કદાચ ચરિત્રનાયક જ પ્રથમ વ્યકિત હશે ? જે આ સુંદર સંગ્રહુસ્થાન જેવા ગયા. મન: પૂતં સમાવતના ધ્યેયવાળાને કયાંય વિક્ષેપ નડે તેમ નહતા. તેઓએ તે દિવસની ડાયરીમાં નોંધ્યું છે
* અનેક વસ્તુઓનું સંગ્રહસ્થાન અવલોકયું. પદાર્થવિજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે આવાં સંગ્રહસ્થાન અત્યંત ઉપયોગી નીવડે છે. બ્રિટિશ રાજ્યમાં વ્યાવહારિક જ્ઞાન મેળવવાના ઉપાયે દિન-પ્રતિદિન આવી રીતે વૃદ્ધિ પામે છે. અનેક દેશની વનસ્પતિઓ, તેમ જ અનેક દેશનાં પશુ અને પંખીઓનું અવલોકન કર્યાંથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે....રાણીનો લાગ જોતાં જ્ઞાન અને વૈરાગ્યમાં વૃદ્ધિ થઈ. '' 1)
- દકિટ તેવી સૃષ્ટિ મુજબ, આ જાતનાં અવકનોથી પિતાના જ્ઞાન અને વૈરાગ્યની • વૃદ્ધિ કરનાર વિદ્વાન મુનિરાજે અહી ના શ્રાવકસંઘ સમક્ષ ફરી ગુરુકુળની આવશ્યક્તા સંબધી ભાષણ કર્યું. અને બીજે દિવસે પ્રાત:કાળમાં શેઠ કીકાભાઈ પ્રેમચંદના આગ્રહથી શેઠ પ્રેમચંદ રાયચંદના બંગલામાં વ્યાખ્યાન વાંચ્યું. અહીં તેઓશ્રીએ નવે અંગે પ્રભુપૂજા કરતાં કઈ રીતે અંતરમાં ધ્યાન કરવું તેનું સ્વરૂપ સમજાવ્યું. [ J , HI[ J [ pg TIMES / અપારના વિહાર કરી ચી’ચાકલી આવ્યા. અહી’ નાગજી સ્વામી નામના સ્થાનકવાસી મુનિની મુલાકાત થઈ. બંને વચ્ચે સાહુદય ચર્ચા થઈ. ચાર વાગ્યાના આશરે શેઠ રોકળદાસ મૂળચંદની ડિગની મુલાકાત લીધી. | Jig) sjઇs[] સારી
વિદ્યાથીઓએ ધાર્મિક પ્રશ્નો કર્યા. ચરિત્રનાયકે તેમને સુંદ૨ ઉત્તર આપ્યા. આ અંગે તેઓ નોંધે છે :
“ જૈનધર્મનું દલીલે પૂર્વક શિક્ષણ આપે એવા શિક્ષકની અત્રે જરૂર છે. વ્યાવહારિક
For Private And Personal Use Only