________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાનિષ્ઠ આચાય
૧૬૮
ભેગા જમાડવા માટે ઘણુ' થયું', પણ વર્ષોની પ્રણાલિકા તાત્કાલિક ન ફરી શકી. છતાં ઘણા આગેવાને ના વિચારમાં સુંદર પરિવતન થયું,
મુંબઇથી વિહાર કરવાના વખત નજીક આવતા હતા. ખેડ ઘણી કરી હતી. ખી ઘણાં વાવ્યાં હતાં. પ્રતિકૂલ પાણી ને પવનના સપાટા પણ ઘણા આવ્યા હતા, પણ પરિણામે જણાયું કે ખી તે વવાયાં છે. અંકુર ઘેાડા ચેડા ફૂટયા છે, તેા ધર્મની ખેતી નષ્ટ કે નિષ્ફળ નહિ જાય. અલબત, પેાતાની કલ્પના પ્રમાણે પેાતાની સગી આંખે ધર્માંકૃત્યના ઘેઘુર વડલે ફાલેલા ફૂલેલે તેઓ જોઇ ન શકયા.
વિહાર કરવાના આગળના દિવસે તે નોંધે છેઃ
‘મુંબઇમાં દશ મહિના રહીને ઉપદેશ આપ્યા. મુંબઇના શ્રાવકોએ વ્યાખ્યાનને લાભ સારી રીતે લીધે. લાલન-શિવજીની તકરારથી પરદેશમાં કલેશ થયેલે, તે લેશ પરદેશના શ્રાવકાએ મુંબઇમાં કર્યાં. તેથી મુંબઇમાં ખાનગીમાં બે પક્ષ પડી ગયા.
“મધ્યસ્થ રહેવા છતાં પણ જૈન ગુરુકુળ સંસ્થાની સ્થાપનાનું ધારેલું કાર્ય પૂર્ણ થયું નહિ, પણ જૈન ગુરુકુળની સંસ્થાના વિચારાના ફેલાવા તા બહુ કર્યા. હવે ભવિષ્યમાં અને તે ખરું. મુંબઇના સંઘમાં સંપ હેાત તે જૈન ગુરુકુળની સ્થાપના થતાં વાર લાગત નહિ. ભવિષ્યમાં પણ ઉપદેશ તે આપ્યા કરીશ.”
વિહારને એ દિવસ આવી લાગ્યું. સ', ૧૯૬૮ ના માગસર વદ ત્રીંજ ને શુક્રવારે ( તા. ૮-૧૨--૧૧ ) લાલબાગથી લાભ ચાડિયામાં વિહાર કર્યાં. આ વિદ્વાન વ્યાખ્યાતા ને અજબ વૈરાગીને વળાવવા ચાર હજાર નર-નારી એકત્ર થયાં.
પહેલે પડાવ ભાયખલા થયા, ત્યાં મમતા-ત્યાગ પર ઉપદેશ આપ્યું,
મુંબઇનું આ ચાતુર્માસ પહેલ અને છેલ્લું હતું.
For Private And Personal Use Only