________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૦
ચેાનિક આચાય
રતનપુર થઈ ધેાલેરા આવ્યા. ધેાલેરા ઘાઘાના જેવું જૂનું બદર હતું, ને અમદાવાદના મુખ્ય અંદર તરીકે ગણાતુ', અડ્ડી' એ જાહેર ભાષણેા આપ્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધોલેરાથી એરૂ થઇ ખંભાત બંદરે આવ્યા, ખંભાતના સંઘે ઠાઠમાઠથી પ્રવેશેાત્સવ કર્યાં. અહી' થેાડા દિવસ સ્થિરતા કરી જૈનશાળામાં સકળસઘને ઉપદેશ આપી આગળ વધ્યા. વટાદરા, ગંભીરા, ઉમેટા, છાણી થઇ વડાદરા પધાર્યા.
વડેદરા તે તેમની વાણીના આસ્વાદ પામેલુ' નગર હતું. થાડાએક દિવસેામાં પણ જૈન અને જૈનેતરો સમક્ષ તેમણે ઘણા ધ બેધ આપ્યા. સૂબા તેમજ અમલદાર વર્ગને તેમણે ધર્માંધ ઉપરાંત સ્વકતવ્ય વિષે ઘણુ` કહ્યું.
વડોદરાથી સૂરત તરફ વિહાર આગળ વધ્યા. વડાદરા, મકરપુરા થઇને ઇટોલા આવ્યા. અહીં આર્યસમાજી તથા સ્થાનકવાસી ભાઇએ સાથે મૂર્તિ સ ંબંધી ખૂબ ચર્ચા થઇ. સહાનુભૂતિપૂર્વક પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવ્યું. ઇટાલાથી આગળ કૂમકદમ કરતા તે મીયાંગામ થઇ પાલેજ આવ્યા. પાલેજની નિશાળમાં એક જાહેર ભાષણ આપી અનાર તરફ વધ્યા. શેઠ દીપચંદભાઇના આગ્રહથી અંગારેશ્વર આવ્યા ને ત્યાંથી શુકલતી અને ઝઘડિયા તીની યાત્રાએ ગયા,
શુકલતી સુંદર સ્થળ છે, રાજા ચદ્રગુપ્તના વખતથી એ હિંદુતી લેખાય છે. પવિત્ર એવી નમઁદા નદી વહે છે : ને એના બેટમાં કબીરવડ આવેલા છે. ઝઘડીઆ તી પણ પ્રાચીન જૈનતી છે : ને સુંદર કુદરતના લીધે મન ઠરે તેવુ છે. સુરતના કેટલાએક જૈનો અહી' દનાર્થે આવી પરિચય સાધી ગયા.
ઘડીઆથી મિયાંગામ માંગરાળ થઈ તેએ તડકેસર આવ્યા, અહીં ઘણા મારવાડીઓ વસે છે, ને જૈન ધમ પાળે છે. પણ સાધુએ માટે ઉપાશ્રયની ખામી હતી. ચિરત્રનાયકે ભૂતાજી વગેરે મારવાડી ભાઇએને એકત્ર કરી પ્રેરણા કરી : તેમજ સુરતથી મદદ અપાવવા પણ કહ્યું. અહી થી કુડગસ, કઠોર, સાયણ થઇને કતાર ગામ આવ્યા.
સૂરત જિલ્લાની રસાળ ભૂમિ શરૂ થઇ ચૂકી ને લહેરી માનવીઓના એ મુલકમાં કુદરતે પેાતાની યણનું દંડકારણ્ય આ જ જિલ્લામાં છે. સાગર અને
હતી : ને જેવી રસાળ ભૂમિ તેવાં રસિક શેાભા ખડકી દીધી છે, વાલ્મીકિ રામાસરિતા આંખા પ્રાંતને પખાળે છે,
તારગામ હિંદુ તીથ છે, પણ શ્રી. મેાહનલાલજી મહારાજ એ ગામમાં આવ્યા ત્યારથી ત્યાં સુદર જૈન મંદિર ને ધશાળા ત્યાં બધાયાં છે. જૈનો જાત્રા કરવા પણ આવે છે. માહ વદી બારશના રાજ અત્રે આવતાં સૂરતથી શેઠ જીવણચંદ ધરમચ', શેઠ નગીનદાસ ઝવેરચ, શેઠે ફકીરચ ંદ નગીનદાસ કપુરચંદ ઝવેરી, ઝવેરી ભુરિયાભાઈ જીવણચંદ, ઝવેરી ગુલાબચંદ દેવચ’૪, શેઠ લલ્લુભાઇ ધરમચંદ, શેઠ હીરાચ'દ નથુભાઇ, શેઠ નગીનદાસ મંછુભાઈ વગેરે અગ્રણ્ય સૂરતી મહાજને અનેક શ્રાવક-શ્રાવિકાએ સાથે ત્યાં આવ્યા, મેળાનુ
For Private And Personal Use Only