________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabhatirth.org
અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળ
પેાતાના વિદ્વાન પંડિતા, શાસ્ત્રી, સભામાં નેતર્યા. મેટા અમલદારને પણ પણ તેડાં હતાં. લગભગ ઢાંઢેક હજારની માનવમેદની હતી.
૨૩૩
આય સમાજિસ્ટ વક્તા ને વેદાંતના જ્ઞાતાઓને આમ ત્રણ હતાં. નગરના સભાવિત સગૃહસ્થાને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનસમાજના આ અવૃત નિયત સમયે ત્યાં પહોંચ્યા. મહારાજાએ ખુદ સામે આવી મહારાજનું સન્માન કર્યું, વિધિનાં વિધાન અદ્ભુત છે. ભાગ્યના અજબ પલટાએ સર્જેલા એ મહાન આત્માએ આજે મિલન સાધી રહ્યા હતા. બંનેની સાધનાનાં વર્ષ કઠિન હતાં. બંનેએ એકાકી રહીને ધ્રુવતારકની પ્રાપ્તિ કરી હતી. એકે રાજ્યપદ પ્રાપ્ત કર્યું હતું, એકે સંતનું પદ,
સંત વધે કે સમ્રાટ ? આ સંતાન હમેશાં સમ્રાટ કરતાં સંતનું મહત્ત્વ વધુ આંકે છે.
ગુજરાતના આ મહાન સંતે વડાદરાનરેશ અને સભાજનોને બે ક્લાકની પેાતાની ×પ્રવચન–ધારાથી ભીંજવી નાખ્યા. વિષય ‘આત્માન્નતિ’નેા હતેા. આત્મા શું અને આત્માની ઉન્નતિ શું ઃ એની રસભરી ચર્ચા અને પછી માનવજીવનનું વેધક આલેાચન ! મહારાજા સયાજીરાવ પૃથ્વીનો પ્રદક્ષિણા દેનાર હતા. દેશદેશના પ્રસિધ્ધ વકતાઓને સાંભળ્યા હતા. આ વક્તા પણ અદ્ભુત લાગ્યા. પુનમલનની આશા સાથે એ સભા વિસર્જન થઈ.
આ વેળા પાદરા ખાતે શ્રી. મેાહનલાલ હેમચંદ વકીલના પુત્રના મૃત્યુના સમાચાર મળ્યા. પુત્રમૃત્યુથી વત્સલ પિતા શેકનિમગ્ન બન્યા હતા. વકીલજી ચરિત્રનાયકના પૂ ભક્ત બની ચૂકયા હતા. ઉપા. શ્રીયશેાવિજયજીની પાદુકાનાં દર્શન માટે તેમણે ભાતની ખાધા પાદરા ખાતે લીધેલી. કેટલાંક વર્ષો બાદ ડભાઇ જઇ શકેલા. ભક્તવત્સલ ચરિત્રનાયક વડાદરાથી પાદરા ગયા, ને વકીલને આધ્યાત્મિક ઉપદેશ આપી તેમના પુત્રશેાક ઉપશાંત કર્યો.
પાદરાથી પ્રવાસ કરતા કરતા તેએ ફાગણ સુદ ૧૧ ના રાજ ડભેાઇ આવ્યા. લાઈ તે ઉપા. શ્રી. યશેાવિજયજી મહારાજનુ દેહવિમાચનનું પુનિત ધામ. કવિવર દયારામભાઈનું વતન. હીરા ભાગોળ ને નગરકાટ ત્યાં કઈ કઈ કથા કહેતાં ખડાં છે.
ફાગણનો માસ ફૂલડે મહેાર્યો હતેા. કુદરત હસતી હતી. આકાશમાં પૂર્ણ ચંદ્ર ઝૂલતા હતા. ડભેાઇમાં આવેલ શ્રી. યશેવિજયજી મહારાજની પાદુકાનાં દન કર્યાં. એમના સ્થંભ પાસે ચાર ચાર કલાક ધ્યાન ધર્યું ને ત્યાં ઉપાધ્યાયજીની ચાવીસી બનાવી; જૈન શ્રાવકાને તેમના મહેાલ્લામાં હેાળી કરતા રાયા.
ડભાઇથી વિહાર કરતા કરતા તેએ એરસદ આવ્યા. મારૂના ઉપાશ્રયમાં ઊતરીને જાહેર ભાષણાથી આખુ ગામ જાગ્રત કરી નાખ્યુ, રાજરાજનાં સુંદર ભાષણેાએ પ્રજાને ઘેલી કરો દીધી.
×આ ભાષણના સાર ‘સયાજીવિજય’ પત્રમાં પ્રગટ થયેા હતેા, તે તે ભાષણતુ અંગ્રેજીમાં ભાષાંતર કરીને પાદરાના વકીલ ત્રિભોવનદાસ દલપતરામે એક ટ્રેકટ પ્રગટ કર્યુ હતુ.
૩૦
For Private And Personal Use Only