________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabhatirth.org
૨૩૦
ચેનિષ્ટ આચાય
કાચ સ્વીકારી લીધું. માણસા દરખાર શ્રી તખ્તસિંહજી રાઓલ જરા કડક પુરુષ લેખાતા. ઘણી વાર પ્રજા અને તેમની વચ્ચે સંઘષ ણ થતાં: પણ માણસના જીવનમાં સુંવાળા ખૂણા પણ હાય છે. ત્યાં સ્પર્શ થતાંની સાથે કઠિનમાં કઠિન માણસ બાળકની જેમ દ્રવી જાય છે. માણસના આળા ખૂણાના ચરિત્રનાયક મજ્ઞ હતા, અને એ જ કારણે આજોલના મેરીઆ મહાદેવમાં થયેલા અલ્પ પરિચય વિકાસ પામ્યા હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પરિચયનું રૂપાંતર પ્રેમમાં થયું હતુ., અરસપરસ એક દિવસ પણ મળ્યા વિના ચેન નહાતું પડતું. બંગલાને એ વિસાગ પણ ધન્ય હશે, કે જ્યાં હ ંમેશાં રાજકારણી ધમાલે ચાલતી હશે, ત્યાં ધામિક વાતાથી વાતાવરણ મહેકી ઊઠયું હશેઃ ને શ્રેાતા તરીકે મહારાજા અને વકતા તરીકે શ્રીમાન્ બુદ્ધિસાગરજી હશે. વિષય પણ સુદર ચર્ચાય છે. જૈન તેમ જ જૈનેતર દ્રષ્ટિએ ગીતાના અર્થ !
વાણિયાના ધર્મને જેઓએ સદા હીન નજરે નિહાળ્યેા છે, જેણે વાણિયાના ધ કને માથે સદા અવહેલના આપી છે; એ વાણિયાના જૈનધમ આટલેા ઉજ્જવળ ! આટલે ભવ્ય ! એ ધમ તે ક્ષત્રિયાને છે, એના ચાવીસે ભગવાન ક્ષત્રિયકુળના છે, એના ગણધર બ્રાહ્મણેા છે, ને એના શ્રાવકામાં કઈ એક જાત નથી. અઢારે આલમ ત્યાં એક આરે પાણી પીએ. લાયકાત માત્ર પવિત્રતાની, સરળતાની, ત્યાગની ને વૈરાગ્યની !
એ સંબંધ પર વળી એક છેગુ લાગ્યુ હતું. ટૂંક સમય પહેલાં શ્રી શાંકરાચાય જી આવેલા, એક મેાટી સભા મળેલી. રામેળજી પણ તેમાં હતા. ચિરત્રનાયકને પણ તેડુ હતું. એ તે આવા પ્રસ ંગાના રસિયા હતા. સભામાં શંકરાચાર્યજીએ વેદ ધર્મનું પ્રતિપાદન કર્યું, ને જૈનધમ વગેરે પર આક્ષેપેા કર્યાં. એના જવાબમાં ચિરત્રનાયકે જૈનધમ ના વિશાળ તત્ત્વનું વિવેચન ર્ક્યું: ને એ ધનાં તત્ત્વાને વેઢ વગેરે કેવી રીતે પુષ્ટિ કરે છે, તે સમજાવ્યું.
પ્રમુખસ્થાને શ્રી ગેાસાઇજી મહારાજ હતા, તેઓએ બુદ્ધિસાગરજીની શૈલીનાં વખાણુ કર્યાં, ને જણાવ્યું કે ધર્મો બધા એક છે. સ્વધર્માંના પાલકનું કલ્યાણુ થાય છે. પેાતાના ધનું મડન કરવું તે જરૂરી છે, પણ અન્ય ધર્મનું ખંડન કરવું તેટલું જ બીનજરૂરી છે. એથી વેર-ઝેર વધે છે, ને કદાગ્રહ થાય છે. વિદ્વાન મુનિરાજની શૈલી ને તત્ત્વવિવેચના ખરેખર પ્રશ’સાને ચેાગ્ય છે. આ રીતે ધર્મોની ચર્ચા થાય-નિરૂપણુ થાય તે આ ધર્માં એક થાય ને એને
પ્રભાવ પડે !
સભાએ શ્રી. બુદ્ધિસાગરજીના જયજયકાર કર્યાં. માણસાના ઢાકારશ્રીએ મુનિરાજમાં વિદ્વત્તા અને ચેાગ્યતા નિહાળ્યાં. એ વિશેષ ભકત બન્યા. કેટલીક વાર તે ઉપાશ્રયે આવતા ને ધવાર્તા કરતા. દરબારશ્રીએ દારૂ આદિ કેટલાંક વ્યસનેાને ત્યાગ કરી દીધું.
ચરિત્રનાયકે પેાતાના આ નિરધારની ઢાકાર સાહેબને જાણ કરી. ઠાકાર સાહેબે
t
હથી કહ્યું; આપ આપનું કામ કરેા. બીજું હું સ ંભાળી લઈશ. ”
For Private And Personal Use Only