________________
Shri Mahavir Jain Aradhana Kendra
//
www.kohatirth.org
B
योगनिष्ठ आचार्य
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી જેવા એક મહાન ગુજરાતીને અનેક વિગતો સહ રજૂ કરવા માટે આપણે ખરેખર લેખકખએના આભાર માનવા રહ્યો. લખાણ શુદ્ધ અને રસમય તા છે જ; સાથે સાથે લેખની શૈલી પણ રસભરી છે અને જીવનચરિત્રના નાયકને યાગ્ય ભૂમિકાએ મૂકવા અર્થે લેખકાએ ચાજેલો સામાજિક અને રાજકીય ચિત્રટના પણુ જીવનચરિત્રના ઐતિહાસિક મૂલ્યને સારા પ્રમાણમાં વધારે છે.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી જેવા એક મહાન સદ્ગુરુને અપાયેલી આ જીવનચરિત્રરૂપી અંજલીનુ પઠન સહુ ગુજરાતીએ કરે. આય* સંસ્કૃતિના એક સભ્ય નમૂના સરખા શ્રી બુદ્ધિસાગરસૂરિજીને ગુજરાત કી આળખે અને તેમના જીવનમાંથી એકાદ અંશ કે ાશના અંશ મેળવી કૃતાય થાય એજ અભિલાષા સહ, સહુ વાંચકાને જીવનચરિત્રના વાંચન તરફ જલદી પ્રેરાવા હું વિન ંતિ કરુ છું. વડાદરા, ૨૫ ઑગસ્ટ, ૧૯૪૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Type
11)
[ શ્રી, સસ્તુ સાહિત્ય વષઁક કાર્યાલયના ટ્રસ્ટીઓની બોર્ડના પ્રમુખ તથા વિખ્યાત અર્થશાસ્ત્રો શ્રીમાન્ મન સુબેદારના ‘ચેાગનિષ્ઠ આચાય' ગ્રં’થ માટે અભિપ્રાય. ] મહત્ત્વને વધારા
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની જીવનકથા હું ખૂબ રસથી વાંચી ગયો. મ્હોટા
સતા લાકહિતમાં જીવન ગાળે છે, અને સામાન્ય માણસાને સત્ય અને અહિંસાના માર્ગે દ્વારવા ઉપદેશ આપે છે. આ સતાની ભારતમાં તે પરપરા ચાલુ રહેલી છે,
For Private And Personal Use Only
આવા મહાન સતની કથા જાણીતા સિદ્ધહસ્ત લેખ૪ શ્રી. જયભિખ્ખુ તથા શ્રી. મણિલાલ પાદરાકર જેવા તેમના શિષ્ય એટલું જ નહિ પણ ગુજરાતના એક મોટા લેખક અને કવિ લખે ત્યારે શેની ઉણપ રહે.
જીવનકથા-વિભાગ ગુજરાતી સાહિત્યમાં ઘણે અધૂરા છે. તેમાં આ પુસ્તક આર મહત્વને વધારા કરે છે.
પ લીખટી બીલ્ડી ંગ, મરીન લાઈન્સ, મુંબાઈ, ૧૮–૯–૪૯
અનુ સુબેદાર.
330