________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabhatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતના પાટનગરમાં
૧૭
તાબેદારીમાંથી મુક્ત થયેલી એ શીળી સાધુતાથી રાજનગર મઘમઘી ઊઠયું હતું. સંવેગી સાધુઓના પૂજારી જૈનાએ એ સાધુએની સગવડ માટે, ઉતારા માટે, આહાર માટે પણ કમર કસીને પ્રયત્ન કર્યાં હતે!. ને શ્રીપૂયૅાના હજાર હાથ સ ંવેગો સાધુઓને જેર કરવામાંથી હેઠા પાડયા હતા. દરેક લતાએ, દરેક પાળે, દરેક શેરીએ, દરેક મહાલ્લે સંવેગી સાધુએ માટે આશ્રય ને આહારની ચેાજનાએ ચેાજાઇ હતી. શ્રીપૂજ્યા ને સાધુઓને સંઘર્ષોં પૂરેશ થયે ને સવેગી સાધુએ સ્વતંત્ર થયા.
આ ઊજળી આશ્તુને એક અંધારી બાજુ પણ છે. શહેરાએ શાસન પ્રભાવનાનાં કાર્યોમાં જેટલા ઉજજવળ હિસ્સા આપ્યા છે એટલે શાસનના વિભાગીકરણમાં પણ—સત્યના મેાહ કરતાં વ્યકિતના મેાહુ તરફ જઈને-મેાટો ભાગ ભજવ્યેા છે. જે સાધુને, જે વકતાને, જે વિદ્વાનને પેાતાના અલગ ચીલે ચાતરવાનું દિલ થયું, એણે શહેરનું અને શ્રીમતેનું શરણું શેાધ્યું. ડાએક શ્રોતા પણ મળી રહે, એટલે ગાડું ચાલ્યું. એક, અખંડ, અવિભાજ્ય સમાજમાંથી-એક જૈન ધમમાંથી અનેક ઉપાશ્રય-ધમમાં આ મહાન ધર્મનું પરિવર્તન થયું: આમાં શહેરાના જ મેટા હિસ્સા છે. સાધુ સમાજના ઉપાસક વર્ગ ધીરે ધીરે ભૂલી ગયા કે મહાવીરની શ્રમણ સંસ્થાના કોઇ પણ મુનિ-પછી વિમળ હાય, વિજય હાય, સાગર હોય કે મુનિ હાય-સમાન શ્રદ્ધા અને આદરને પાત્ર છે; અને કઈ પણ બહાને, કાઇ પણ ક્ષતિથી સમાજના--ધર્મ ના ટુકડા કરવા માગતા હોય તેા અનાદરને પાત્ર છે !
એક જ ગામના અનેક જુદા ઉપાશ્રયામાં વસતા મુનિએ જાણે જુદા જુદા ખની ગયા. સહુના જુદા ઉપાશ્રય, સહુના જુદા શ્રોતા. દરેક શ્રોતાના પેતાના જ વકતા ! આહાર પણ જુદા ને તેવી રીતે ઓડકાર પણ જુદા.
આપણા જીવાન મુનિરાજ જ્યારે ચાતુર્માસ કરવા અમદાવાદની ધરતી પર આવી રહ્યા હતા, ત્યારે અમદાવાદ આવા અનેક ઉપાશ્રયેામાં વહેંચાયેલું હતું. અલબત્ત એ વેળા જીવનમાં ભવભીરુતા વિશેષ હતી : એટલે ધમ ઉદ્યોત સારા હતા. ચરિત્રનાયક જાણુતા હતા કે પેાતાના દાદા ગુરુ નેમિસાગરજી પેાતાના માટે બંધાવેલ ઉપાશ્રયમાં કદી ઊતરતા નહી'. ભકતા તેમને માટે ઠેર ઠેર ધમ શાળા ને ઉપાશ્રયેા ઊભા કરતા, પણ તે તે કોઇની ખાલી દુકાન કે ડહેલું માગી વાસ કરતા, પાંજરાપાળના ઉપાશ્રય એ જ કારણે એમના માટે બંધાવેલા, પણ પાતે તે। જઈને શેઠ સૂરજમલના ડહેલામાં ઊતરતા. આપણા ચરિત્રનાયક જ્યારે આવતા હતા ત્યારે એ ડહેલુ પણ આંબલી પાળના ઉપાશ્રયમાં ફેરવાઇ ગયું હતું.
અને એવા અનેક ઉપાશ્રયેા ઠેર ઠેર સ્થપાઈ ગયા હતા. પાંજરાપોળ ને આંખલી પેાળના ઉપાશ્રય શ્રી. રવિસાગરજી મ. ના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ હતા, ઝવેરીવાડમાં આવેલ ઉજમફઈની ધર્મશાળા (જે ઉપાશ્રય જ છે) માં શ્રી. આત્મારામજી મ., શ્રી. મુળચંદજી મહારાજ ને શ્રી. નીતિવિજયજી મહારાજ (શ્રી વૃધ્ધિચંદ્રજી મહારાજના સમુદાય) ઊતરતા. આજે તે અમદાવાદમાં ઉપાશ્રયા વધ્યા છે.
૨૮
For Private And Personal Use Only