________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેનિષ્ઠ આચાય
* વાહે, એથી રૂડું શું ? એ તે ભાવતું ભેજન મળ્યું, એમનું નામ ? ”
“ સ્વામી સદાશિવ સરસ્વતી. જાતના દક્ષિણી છે. કેટલાંક વર્ષો પહેલાં ફરતા ફરતા અહીં આવી ચઢેલા, ને પછી અહી મુકામ કરી દીધેા. ચેાગના એટલા અચ્છા સાધક છે, કે કૈાઇ એમની દેહ પરથી વય કળી શકતુ નથી. એમના આવ્યા પછી તે અહીંની રમણીયતાને પાર રહ્યા નથી. આ સુ ંદર મેાટેશ્વર મહાદેવનું દેવાલય, આ નીરવ એનુ ભૃગૃહ, શાંત લતાકુંજો ને રમણીય વૃક્ષઘટાએ ! ખીલીનાં વૃક્ષોની ને કરેણ પુષ્પની તેા વાડા રચી છે. ’
સજ્જનાના સંગના હિમાયતી મુનિરાજ તરત સ્વામીજી પાસે પહેાંચી ગયા, ને સ્વાગત-સન્માનવિધિ માદ પેાતાને ચેગના વિષયમાં મા સૂચન કરવા કહ્યુ`. સ્વામીજી જુવાન મુનિરાજને નીરખી રહ્યા. એમની વધક દૃષ્ટિ આખા દેહને સ્પર્શીતી ફરી વળી,
‘ મારી વિદ્યા એને ઝરશે ? મંત્રિવેદ્યા, તત્રવિદ્યા, યેાગવિદ્યા, સમાધિ એ તે બધું સિંહણના દૂધ સમાન છે. ગમે ત્યાંથી દેહી તે। શકાશે; પણ સે ટચના સેનાનું પાત્ર જોઇશે. પાત્ર વગર આપેલી વિદ્યા લેનાર-ઢનાર બન્નેનું અહિત ને આત્મનાશ કરે છે. ’
સ્વામીજીએ જીવાનના ઢેડુ પર દષ્ટિ સ્થિર કરી, પેાતાની અનુભવી આંખે એને નિહાળવા માંડયેા. એ ગુજરાતી જુવાન હતા, પણ વેતિયા નહેાતે. નૈષ્ઠિક બ્રહ્મચર્યનું તેજ રામરામમાંથી ઝરી રહ્યું હતું. એની ઊંચાઇ પૂરા પંજાબીને ટપી જાય તેવી હતી છાતી ભલભલા પહે લવાનને શરમાવે તેવી હતી, ને મસલ તે કોઇ અખાડેમાજનાં હતાં. એમણે લલાટ સામે જોયું તે ખીજના ચંદ્રના જેવી શાન્તિ ત્યાં ઝરતી હતી, ને તેમણે નેત્રોમાં જોયુ તે એક મસ્ત, ખાખી, અમધૂતની ધૂણીના ઝાંખા પ્રકાશ ભભૂકતા દેખાયે.
સ્વામીજીએ વિદ્યા–ભિક્ષુને નાણી લીધેા ને પ્રેમથી સત્કાર કર્યાં. પહેલે જ દિવસે પ્રા ણાયામના પાઠ આધ્યેા. એ પ!ઢ લઇને તેએ બેરીઆ મહાદેવના ભેાંયરામાં બેસી ગયા.
એક, બે ને ત્રણ દિવસ, પ્રાણાયામ સિદ્ધ થઈ ગયા હતા, ને સાથે છાતીના દુઃખાવા જાણે નષ્ટ થઇ ગયા હતા. શીખનાર ને શીખવનારના ઉત્સાહની જાણે સીમા ન રહી. કા આગળ ધપ્યું. મુનિરાજ ઉત્તરાત્તર વેગથી ધપતા ગયા. તેમણે ધ્યાનની નાની-મેાટી પ્રક્રિ
For Private And Personal Use Only
શ્રી. સદાનંદ સરસ્વતી વિષે પેાતાને પરિચય વધ્યુ વતાં, મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી જણાવે છે, કે “ મેરીઆના સ્વામીને હું ધણી વાર મળ્યા હતા. તેઓ હમણાં સાત-આડ વર્ષ થયાં દેવગત થયા. ગુરુદેવ પ્રત્યે સ્વામીજીને પૂરા સદભાવ હતા. જ્યારે જ્યારે મળતા ત્યારે મહારાજજીને લીધે અમારા તરફ સદભાવ રાખતા હતા. અમે પૂછ્યું, કે આપે મહારાજને યેગનું શિક્ષણ આપેલ ત્યારે તેઓ કહેતા કે મહારાજ ચેસિધ્ધ પુરુષ હતા. ઘણી બાબતે તેમને સહજ ગમ્ય હતી, થે!ડા સમયમાં જ તેમણે નિપુણતા મેળવી લીધી હતી. હું તે માત્ર સહચારી હતા, ભાઈ !”
મહુ
આ ઉપરાંત ઇડરના બ્રાહ્મણુ મુળશંકર તથા બીજા એ માણસા જે તે વખતે પરિચયમાં આવેલા તેઓ મહારાજશ્રીની ઉદારતા,.ત્યાગવૃત્તિ, સહનશીલતા, વિદ્વતાનાં ખૂબ વખાણ કરતા. તા. ૨૩-૭-૪૨ પ્રાંતીજ.