________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાણી તે મહતા ભલા
ખખર લઇ લઉં', '
પ્રસ`ગ એવા હતા કે દયાવાન ગુરુએ પણ શિષ્યની સમવેદનાની કદર કરો. અને પડછંદ કાય મુનિરાજે એકાંતે શ્રી. મેાહનવિંચજીના દેહમાં ઘર કરી રહેલ જનને હાકલ દીધી, શું તેર ! શું મળ ! શુ' ધમપછાડા ! ખાધા કે ખાશે એવું વાતાવરણ પ્રસરી ગયું. ભલભલાના છકકા છૂટી જાય. આ નહીં ભૂત, પ્રેત, કે વ્યંતર ! આ તે। ભૂતાને
રાજા જત.
૧૯૭
આજના શાણા યુગને આમાં હસવું આવશે. જ્યાં સુધી જોયું નથી ત્યાં સુધી–મ છા ભૂત ને શંકા ડાકણનું પાટિયું વાકય રયા કરશે. પણ જેણે જેણે જોયુ છે. એ તે સ્તબ્ધ બની ગયા છે. અલબત્ત, આજે એના નામે જે હુમ્બંગ ચાલી રહ્યાં છે, એના હામી થવા માટે આ લખાતું નથી, પણ પ્રત્યક્ષ પરિચય પછીની વાતા છે. અલબત્ત, સાએ નવ્વાણુ કદાચ ઢાંગ કરતા હશે, પણ ભાગ્યયેાગે એકાદ સાચા મળી જાય તેા સહુનાં પાણી માપી લે છે !
આજ એ પાણી મપાતુ' હતું. પણ મંત્રસાધક નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. નૈષ્ઠિક બ્રહ્મચય એ જ જગતનુ' મેાટુ' મળ છે, તે એમાં વળી મત્રખળ ભળ્યું હતું !
For Private And Personal Use Only
મુનિરાજે પડકાર કર્યો; “બીજો કોઇ હાત તા હુંતને છંછેડત નહીં, પણ તે તે એક ત્યાગી મુનિ પર કબજો કર્યો છે. ૫'ચમહાવ્રતના પાલકની મશ્કરી કરાવવા માંડી છે. આજથી આ મુનિરાજ તા છું, પણ કાઇ પણ ત્યાગી મુનિ પર પંજો માર્યા તે સારું નહીં થાય, ” જનને આ પ્રમલ શક્તિ પાસે પેાતાના પ્રયત્ન બ્ય ભાસ્યેા. મહાશક્તિ પાસે અ૫શક્તિ હમેશાં નમે છે. સાધુરાજ સ્વસ્થ થયા.
આપણા મુનિરાજને એક પંચ મહાવ્રતધારીની સેવા કર્યાને આનંદ થયા.