________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૬
યાનિષ્ઠ આચાય
“ એવી ઇચ્છા હાત તા દીક્ષા શા માટે ગ્રહણ કરત! અને જીવનભર જે ભાગ ઉપભાગના સંયમ જાળવ્યેા એ દીક્ષા લેવાના બહાને પણ શા માટે છેડુ ?” ચાર દરવાજેથી આવે છે એવું નથી. કેાક વાર ઘેાડી વાર માટે ઉઘાડેલા નાના જાળિયા વાટે પ્રવેશીને પણ જીવનભરની સચિત સમૃદ્ધિ હરી જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીલ એ જ જેના શણગાર છે, વિદ્યા એ જ જેનું ધન છે, બ્રહ્મચય એ જ જેનું તેજ છે, ગુણ એ જ નું આગાર છે, એને અન્ય યત્ના વિટ’બના રૂપ છે.
મસ્ત સાધુતાના, એપરવા યાગીતના પૂજારી બહેચરદાસ પીડી ચેાળવા આવતી સુંદરીઓને–બહેનેાને, માતાઓને દૂરથી નમસ્કાર કરી પાછી વાળે છે.
“ માતાઓ, બહેનેા, કણબીની કાયાને એવા રંગ-સુર’ગની જરૂર નથી. આત્મા પર તે એમ જ આજે પીડીનેા પીળેા રંગ ચઢી રહ્યો છે. દશ વર્ષ થી સ્ત્રી-૫ની મારે બાધા છે. હવે થાડા વખત માટે ભંગ કરવે મને ચેાગ્ય નથી !”
પીઠી ચાળવા આવેલી શ્રાવિકાઓ નત મસ્તકે ચાલી ગઇ, વાજા વાગ્યાં, વરઘેાડા ચડયા ને બહેચરદાસ હાથીની અંબાડીમાં બેઠા. જયજયકાર ધ્વનિ સાથે યાત્રા ચાલુ થઇ. પણ બહેચરદાસને તેા મનમાં ને મનમાં પેાતાને ગત રાત્રે આવેલ આત્મા ને કમ ના સવાદની વાતા યાદ આવવા લાગી. તેઓ તેના સારનુ અલેાકન કરતા વિચાર કરવા લાગ્યાઃ
“સંસાર તેા મહા મેાઢું નાટક છે. કમ રાજાએ કોઇને રાજા, કોઇને રંક બનાવ્યા છે. નાટકના રાજા મનમાં કઈ સત્તાને ગવ કરતા નથી. એ સમજે છે, કે આ તે ઘડી માત્રને ખેલ છે. કર્માંની બલિહારી છે. કમ આઠ પ્રકારનું છે, ને તેની એક સે। એકાવન પ્રકૃત્તિ છે. તેનુ સ્વરૂપ મે જાણી લીધું છે, ને મિથ્યાલ મેાહનીયના વિચારામાં હવે હું સાઇશ નહી.. સત્ય દેવ, સાચા ગુરુ ને સત્ય ધર્માંનું મને સમ્યગજ્ઞાન થયું છે. ગમે તેવા સંચાગેામાં સમ્યગદૃષ્ટિના ઉપયેગ રાખીશ, અને અનેક પ્રકારના મિથ્યાત્વી મનુષ્યા પર ક્રોધ, કલેશ કે અરુચિ નહીં ધરું. સાત નયેાની અપેક્ષાએ અનેક દર્શન-ધર્મ શાસ્ત્રોમાંથી સાપેક્ષિક સત્ય ગ્રહણ કરોશ અને અસત્યને અસત્યરૂપે જાણીશ.
“ શ્વેતાંબર–દિગંબર વગેરે મતભેદથી અન્ય ઉપર રેાષ, કલેશ, કે ખેદવૃત્તિ ધારણ કરીશ નહી. અન્ય ગચ્છા વગેરેની ક્રિયાદિ ભિન્ન માન્યતાઓના ભેદે તેઓ પર રાગદ્વેષ નહી ધરું. અન્ય ધમી ઓના જે અસત્ય આચાર-વિચાર જણાય તેને તે રૂપે માનું, પણ અન્ય દશન -ધમી લેાકેા પર ક્રોધ, દ્વેષ, ખેદ નહીં કરું તેઓનું પ્રાણાંતે પણ બૂરું નહી. ઇચ્છું. ”
પાલનપુરની શેરી વાજિંત્રધ્વનિથી ગૂંજી રહી હતી. મહાજનની સાથે રાજ્યના અધિકારીઓ ચાલી રહ્યા હતા. અહીં હાથીને હાડ઼ે બેઠેલા બહેચરદાસની આત્મવિચારણા સાથે સાથે ચાલી રહી હતી.
‘ નામરૂપની વાસનાને આત્માના ઉપયાગથી નામરૂપમાં થતી વાસનાને હઠાવીશ,
For Private And Personal Use Only