________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
46
સાગર ગચ્છના ત્રણ સ્થંભ
:
66
શ્રાવકે કહ્યું, કે ' આપના ગુરુબંધુને તેડું મેકલ્યું છે, હમણાં આવ્યા સમજો !’ તેડુ મેકવ્યુ' તે તે ભલે, પણ હવે મેળે થવા લખ્યા નથી. ” ને મહારાજશ્રીએ પેાતાની પાસેની ચીજો પડાશમાં રહેતા સેાનીને ખેાલાવી ભળાવી દીધી. સેાનીએ મુનિરાજની આ વિચિત્ર વર્તણૂકથી આશ્ચય પામ્યા.
તેઓએ પ્રશ્ન કર્યો: “ આપ શું બીજે ગામ જવાના છે ?”
હા ભાઈ!”
“ કયે ગામ ’
“ મેટા ગામ. '
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંજે શ્રાવક ઉપાશ્રયમાં આવ્યા ત્યારે તેઓએ અદ્ભુત દૃશ્ય દેખ્યું. ચારે આહારને ત્યાગ કરી સ થારે કર્યાં છે, ને પેાતે ધ્યાનસ્થ દશામાં આરુઢ થયા છે. સામે પુસ્તક પર મરણસંસ્કારની વિધિનું પાનુ` મૂકયુ છે. ઉચ્ચ શુધ્ધ પરિણામમાં ધ્યાનસ્થ છે. ધીરા ધીરા શ્વાસાશ્વાસ ચાલે છે, રાત વધતી ચાલી. ખરાખર બાર વાગે દેહ મૂકી દીધા. શ્રી. સંઘે તેડાવેલા મણિસાગરજી સવારે આવી પહેાંચ્યા, પણ એ વેળા હીરસાગરજી નહેતા. તેમનુ શળ અગ્નિસંસ્કાર માટે રાહ જોતું પડયું હતું.
દશકા ને બે દશકા પહેલાં અનેક માણસેાને-સાધુ નહીં ગૃહસ્થાને પણ-આજે જેને આપણે ‘ અનકલચર્ડ અને અનએજ્યુકેટેડ ' કહીએ તેવા માણસાને પેાતાનું મૃત્યુ ભાખતા જોઈએ કે સાંભળીએ ત્યારે આશ્ચય થાય છે મને લાગે છે, કે જેમ મુસદ્દીએ આજે પાંચ વ પછી આવનારી લડાઇઓનું ભાવિ ભાખી શકે છે, તેવુ જ એ હશે. અભ્યાસ પાસે શું અસાધ્ય છે. આજે સંસારના પ્રત્યેક વિષયના વિચાર કરવાની-ઝીણવટથી ઊંડા ઊતરવાની શકત આપણે કેળવી શકયા છીએ, ને એટલે જ આપણા પુરોગામીઓ કરતાં દુનિયાને આટલી વિવિધ રંગી જોઇ શકીએ છીએ, પણ એક બાબતમાં આપણી અશક્તિ સ્પષ્ટ છે. મૃત્યુ વિષે વિચાર કરતાં આપણે ભયભીત બની જઈએ છીએ. એમાં લેશ પણ ઊ'ડા ઊતરી શકતા નથી. એટલે મનેામંથન કરતાં એમ ભાસે છે કે આપણા પુરે ગામીઓમાં જે તત્ત્વ શક્તિ રૂપે હતું, તે આપણામાં અતિ રૂપે આવ્યું છે, ને અશકિત તિ રૂપે અવતરી છે. અસ્તુ,
આ ઉપરાંત ભાવિ માટે ઊંચી આશા આવતા શ્રી. ગુણસાગરજી નામે એક શિષ્ય પણ હતા. તેઓ વસેાના વતની હતા. પુષ્પ ખીલે, પ્રફુલ્લે ને પાંગરે તે પહેલાં કાળરૂપી હસ્તિ અને ખાઇ ગયે..
આ ઉપરાંત શ્રી. ભાવસાગરજી તેા ભાવના ઉલ્લાસ સમા હતા, જેમને પરિચય પૂર્વાધ માં આવી ગયા છે. તેએએ ૫૦ ગભીરવિજયજી પાસે મહાનિશીથ સુધીના યાગ વહ્યા હતા-કવિ પણ હતા.
For Private And Personal Use Only