________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
જગદ્ગુરુના સાનિધ્યમાં
૧૪૯
પેાતાનું દૂધ પીતી નથી, નઠ્ઠી પેાતાનું જળ પીતી નથી, વૃક્ષ પેાતાનું ફળ ખાતું નથી, તે શું માત્ર મનુષ્ય જ એવે છે, કે સર્પિણીની જેમ પેાતાનું પેતે જ ખાય! સારુ' એ તે સ'સારને દેવાનું હોય.
ગુરુમહારાજ પાસેથી ઊઠીને અહેચરદાસ મનની શાન્તિ માટે બબ્બે દેરાસરે પૂજા કરી આવ્યાં. પ્રભુસ્પશથી જીવને શાન્તિ મળી. બપારે જ્ઞાનભડાર અવલેાકયેા. જ્ઞાનાપાસના તે પેાતાના જીવનના મહાન રસ હતેા. એના વિના તે એક દિવસ પણ જીવવું મુશ્કેલ હતું'. જ્ઞાનભંડારનું સૂચિપત્ર અવલે કયુ. નગરશેઠ મગળજી મહેતાને ત્યાં જમ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંજે સહુ પ્રતિક્રમણ કરવા બેઠા, ત્યારે પાતે શ્રી. પૂયજીના ઉપાશ્રયે ગયા. તેમાં પ્રવેશ કરીને નીચેના ભાગમાં ગયા, અને ક્ષણભર તેમનું મસ્તક નત થઇ ગયું.
એમની મનઃચક્ષુઓ અકબરપ્રતિાધક, જગદ્ગુરુ શ્રી. હીરવિજયજી સૂરીશ્વરજીને અભિવંદી રહી. સામે જ એમની વ્યાખ્યાન માટેની ગાદી હતી. આ જ ગાદી પર બેસીને એમણે મહાન આત્માદ્ધાર કર્યો હશે ! અહીં થી જ માર માર કરતા મારાઓને પડકાર કર્યાં હશે ! ને અહી'થી જ મહાન અકબરને નમાવ્યેા હશે!
તેઓ આગળ વધ્યા. ગાદીને પૂજયભાવે સ્પર્શ કર્યાં, ને સાધકભાવે ત્યાં એસી પા કલાક ધ્યાન ધર્યું. ધ્યાન સમાપ્ત થતાંની સાથે જાણે હૃદયમાં ઉલ્લાસગાન ગવાતું સાંભળ્યું. કોઇ મહાન ફેાજ કૂચ કરી જતી હેાય, એમ એનું પડઘમ વાગતું હતું. દિશાઓને ભરી દેતા ઘંટનાદ ધાર ગજારવ કરતા લાગ્યું. જાણે કાઇ કહેતું હતુ.:
જોબનિયાંની મેાજા ફેાજા જાય નગારાં દેતી રે, ઘડી ઘડી ઘડિયાળાં વાગે, તેય ન હતું તે જાગે રે!
બહેચરદાસ જાણે જાગ્રત થઇ ગયા. તેઓ શાન્ત ચિત્ત સ્વ-સ્થાને પાછા ફર્યાં.
બીજે દિવસે વિદ્યાથી આની પરીક્ષા લીધી, ને ઇનામ વહેંચ્યાં. શ્રી. મણિલાલ ખુશાલચંદ પરીખ વગેરેએ એક વિદ્યોત્તેજક મ`ડળની સ્થાપના કરી હતી, તેમાં તેમણે ભાષણ આપ્યુ.
**
ફરી તેઓ ઉપાશ્રયમાં જઇ શ્રી. હીરવિજયસૂરિજીની ગાદી પર બેઠા. વિચારમાં ઊતરી પડયા. ઘેાડી વારમાં જાણે કાઇ મહાસાગર હિલ્લેાળતે લાગ્યા. ભરતીનાં એનાં માજા જીવનતટને પરિપ્લાવિત કરતાં, જલશિકર વરસાવતાં લાગ્યાં. કેાઇક કહેતુ· લાગ્યું;
“ અરે, ઘડી એક પળના વિલંબ ન કરીશ, સાગર ભરતીએ હેાય ત્યારે જ નાવ છોડી મૂકવામાં મજા છે. ઊઠા દે લંગર, છેડ કે નૈયા ! ”
મહારાજશ્રી, મને દીક્ષા આપે !”
“ કેમ ? એકદમ ?”’
For Private And Personal Use Only