________________
Shri Mahavir Jain Aradhana Kendra
બેઠી તેન
//youths {{subs Blogin Ab
© 2002
www.kobatirth.org
FFFF #pend Im
જગદગુરુના સા સાનિધ્યમાં
J]+ii#| [ ૨૩ ] FEE
Acharya Shri Kailassagarsuri Gyanmandir
09512
વિચારકાળે શંકા સ્થાને છે, આચારકાળે શ'કા અસ્થાને છે. પાલનપુર પહેાં
ચીને ગુરુદેવ વિસાગરજી મ॰ના સુશિષ્ય સુખસાગરજી મહારાજનાં ચરણમાં સર ઝુકાવવા છતાં, આડી અવળી અનેક સુખવાર્તા ને શાસ્ત્રવાર્તા કર્યા છતાં, પેાતાના ઈરાદે એમણે જાહેર ન કર્યાં. મનેામન અનેક જાતનાં માંથને ચલાવી રહ્યા હતા.
પૂ. રવિસાગરજી મહારાજ જેવા સમર્થ સાધુના પગલે તેઓ જઇ રહ્યા હતા, પણ એ સાધુતાના દિવસે જાણે આથમ્યા હતા. સરળતા, ભદ્રિકતા, નિખાલસતા, આત્માથી પણું ને એલિયાપણુ જાણે અલ્પ થતુ' જતુ હતુ. પાંડિત્યના પડકાર, વાદીના હુંકાર, મુસદ્દીવટનાં મંડાણુ તેઓ વધતા જોતા હતા ભેદાભેદ, દ્વેષાદ્વેષ, મારા-તારામાં જાણે વેગ આવ્યા હતા. અલબત્ત, પવિત્રતાના ટકા વિશેષ હતા, પણ પાખંડ પણ પૂજામાં પેસતુ હતું.
પણ પાખંડ કયારે પ્રવેશ્યુ નથી ? આત્મા એ એથી શા માટે મૂંઝવું? અવિદ્યા ને વિદ્યા પડખોપડખ વસે છે, એથી શુ વિદ્યાભિલાષીએ વિદ્યાને તજી દેવી ? અને જીતેલી શેતર જ શુ' હારમાં જવા દેવી ?
G
The 2
સશક્ત સુદર દેહ, ભયું ભર્યું પાંડિત્ય, રસનિરણસમુ વિત્વ, ચાગને સ્પતી મનઃસૃષ્ટિ, અધ્યાત્મને વરેલી હૃદયશકિત, લખાણ ને ખેલવાની સુંદર છટા, પગલે પગલે પ્રમાદથી ડરતી ને ઉપયાગ આચરતી ઇન્દ્રિયા-શુ આ બધી શકિતએ પેટ ભરવા કાજે ખેંચી નાખવી ? અનેા વેપાર કરવા ? એ વેપાર માટે શુ આટલાં કષ્ટ સહ્યાં? શું હજારમાં એક મનુ કે હજારામાં જઈ ભળી જ* ?
ના, ના, મારે હજારમાં એક બનવુ છે, આ àહથી પરમાર્થ સાધવા છે. ગાય
For Private And Personal Use Only