________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શા માટે અધકાર રાખવે ?
પ્રકાશને ૫થે જવાને પેાતાના નિણ ય તેમણે શેઠ નથ્થુભાઇને જણાવ્યેા. તેમણે તે માટે બહેચરદાસની પૂરતી ચેાગ્યતા જોઈ મંજૂરી આપી. જડાવકાકી તેા વાત સાંભળી ગળગળાં થઇ ગયાં. પણ બીજીબહેને તેમને બહેચરદાસના અફર નિ યની બધી વાત કરી દીધી હતી, એટલે મૂ`ગે મેએ આશિષ આપી.
યાનિષ્ઠ આચાય
પછી તેઓ કણબીના માઢમાં ગયા, ને સહુ ભાઇઓ-બહેનો ને સગાંસ’બધીઓને એકઠાં કરી પ્રભુભક્તિ કરવાના એધ આપ્યુંા. સાથે હવે સાંસારિક સંબંધે છેલ્લી વિદાય લેતાં જણાવ્યું, કે “ હવે મારે ને તમારે સાંસારિક કાઇ પણ જાતના સંબંધ નથી. માતાપિતાના દેવા-લેણામાં મે' બનતી મદદ કરી છે. ઘર-ખેતી વગેરેમાં હવે મારે। ભાગ નથી, તેમ જ તમારા દેવા-લેણામાં હવે મારા સ`બ`ધ નથી. સેાનામાં ને સ્ત્રીમાં મારું મન નથી. પરમાત્મપદ પ્રાપ્ત કરવું એ જ મારી સાચી ખેતી છે. પરમેશ્વરની ભક્તિમાં હવે હું મારું જીવન વિતાવીશ.
""
ઇન્કાર કરવાના કાઈ માર્ગ નહોતા. સહુએ સ્નેહા હૃદયે રજા આપી.
અપેારનાં તેને પેાતાની ક્રીડાભૂમિ ને પેાતાનાં પ્રિય વૃક્ષ સાંભર્યાં. તેઓએ પણ પેાતાના જીવનમાં આત્મપ્રિયનું સ્થાન મેળવ્યું હતુ. જનનીના ખેાળાથી ખીજો જન્મભૂમિના મેઘા ખાળેા છેડતાં આ ભાવનાશીલ સંચમમૂર્તિને દુ:ખ થયું. તે દરેક સ્થળે ફર્યાં. જાણીતાં પશુઓને બે હાથે ભેટયા, વૃક્ષોના થડને બથ ભરીને આલિંગ્યા, ને આખરે જન્મ ભૂમિને પ્રણામ કરતાં કહ્યું:
“ હું જન્મભૂમિ ! તારા ખોળામાં હું ઊછર્યા, તારું સત્ત્વ લઇ તારામાંથી મારું શરીર બનાવ્યુ. હે જન્મભૂમિ, હું તારા જનનીની પેરે ઉપકાર ભૂલીશ નહીં. હું તારું નામ લજવીશ નહીં. તારાથી પ્રગટેલા શરીરથી ધર્માંનાં જ કામ કરીશ. તારા જેવી ક્ષમા હું ધારણ કરીશ. હું રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા વગેરેના સર્વથા નાશ કરવા ઇચ્છું છું. મેાહ રાજાની સાથે યુદ્ધમાં ઊતરીને તેના પરાજય કરીને જરૂર પ્રભુપદ મેળવીશ. હું માતે ! ભાવિભાવ હશે તે પુનઃ તારાં દન વૈરાગ્ય અને આત્મભાવે કરીશ. ”
તળાવ, વૃક્ષ, પ’ખીએ, પશુઓ, રસ્તાઓ સહુ જાણે પેાતાના આ મહાન પુત્રને વિદાય આપતાં હોય તેમ લાગ્યાં. કારતક સુદ દશમે તેઓએ વડીલેાને વંદન કરીને, મિત્રોની શુભાશિષ લઇને વિદાય લીધી.
વીજીબહેને સદાની જેમ વિજયતિલક કર્યું. ગામલેાકેાએ, સ્નેહીજને એ સહુએ ભારે હૈચે સંજમના સમરાંગણ પ્રતિ જતા ચેાદ્ધાને ભાવભરી વિદાય આપી.
For Private And Personal Use Only
વીજાપુરથી તેઓ આજોલ આવ્યા. આજોલ પણ એમની પ્રિય ભૂમિ હતી. શેઠ પ્રેમચંદ વેણીચંદને ત્યાં જમ્યા. દેરાસરે પૂજા ભણાવી સકળ સંઘની પ્રેમભરી વિદાય લીધી. આજેલથી તેઓ માણસા ગયા. માણસા સાથે પણ ઘણા સ્નેહસ'ધ હતા. શેઠ