________________
Shri Mahavir Jain Aradhana Kendra
વ્યાક
NIC bul
"I
www.kobatirth.org
કાળ ઝપાટા
[ ૨૧ ]
VT
નિયાની યાદગાર સાલ આવીને ઊભી. ધામ ધખતા ઉનાળે તા કાળા કેર તાન્યેા. ભૂમિ તે તાંબાના પતરા જેવી તપતી હતી. અન્નને દાણેા પાકયા નહેાતેા. પૃથ્વી પર બ્રાસનું તરણું નહેાતું. તેાતંગ વૃક્ષ સૂકાતાં ચાલ્યાં હતાં. મકેાડા મળે એમ માનવી મરતાં હતાં. ઘરનાં ઘર ઉજ્જડ થયાં હતાં. બાપ બેટાને વેચતા હતા, મા દીકરાને !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુકાળિયાએ કચ્છ, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ ને ઠેઠ દક્ષિણથી ચાલ્યાં આવતાં હતાં. માંસ ને લેાહી તેા કયારનાં સુકાઈ ગયાં હતાં, એવા હાડકાનાં માળા જ્યાં ત્યાં ભમતા હતા. જે મળે તે ખાતા હતા ને ઘણે દિવસે ખાવા મળવાથી પણ મરી જતા હતા. રેગચાળા ફાટી નીકળ્યા હતા. ખાવાથી પણ માણસ મરતાં, ન ખાવાથી પણ મરતાં. માણસની આ સ્થિતિ હાય ત્યાં પશુઓનુ કાણુ પૂછે ? એ બિચારાં તરફડી તરફડી મરતાં કે કસાઈખાના તરફ ઘસડાઈ જતાં.
મહેસાણા રેલ્વેનું જ કશન હતુ, અને ગામેગામનાં લેાકેા ત્યાં એકઠાં થઈ ગયાં હતાં. જીવદયામાં અગ્રેસર ગણાતા મહેસાણા મહારાજને પણ કમર કસીને કામ કરવા માંડયું. નગરશેઠ વસ્તારામભાઇ, શેઠ વેણીચંદભાઇ, શેઠ ડાહ્યાભાઇ શેઠ પરષાત્તમ ગૌતમદાસ, શ્રી. મૂળચંદ હરગેાવનદાસ તથા બહેચરદાસ વગેરેએ મળીને ઉપાશ્રયના સામેના ચેાગાનમાં મહાજન એકત્ર કર્યુ. બહેચરદાસે ગરીખ દુષ્કાળપીડિત માનવા તથા પશુઓની રક્ષા માટે એક કાવ્ય તત્કાળ ત્યાં રચ્યું અને ગાઈ સંભળાવ્યુ.
એ સભામાં સહુએ ભાષણા કર્યા. દુકાળીઆ માટે તથા ઢારા માટે હજારો રૂપિયા એકઠા કર્યાં. માણસા માટે અન્નવસ્ત્ર તથા દવા ને ઢારા માટે ઘાસચારાની સગવડ કરી. કેલે રાની દવા લઈને મહેચરદાસ જાતે નીકળતા. રસ્તા પર, સડકા પર, ગાડીના પ્લેટફાર્મ પર
For Private And Personal Use Only