________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક આંગળીના ઉપદેશ
૧રપ
લીધુ, ને રસેાડું પણ ચાલુ કર્યું. વિદ્યાથી ઓ તરીકે શ્રી, હીરાલાલ, વનમાળીદાસ, ચંદ્ર, હરિચંદ વગેરે આવ્યા ને કાં શરુ થયું. શેઠ વીરચંદ દીપચંદ તથા શેઠ ગોકુળભાઇ મૂળચંદ તરફથી દ્રવ્યની સારી સહાય મળો. શ્રી. વેણીચંદભાઇ પાઠશાળા માટે સહાય મેળવવા જાણીતા શ્રીમંતા પાસે જતા. તેમની સાથે બહેચરદાસને પણ જવાનું ચતુ. આ રીતે તે સમાજના પરિચયમાં પણ આવ્યા.
બહેચરદાસ પાઠશાળાના કમાં રસ ધરાવતા હતા. એક વાર તેએની ઇચ્છા થઈ કે અત્યારે રાજસભા અંગ્રેજી છે. અહી ભણતા પ્રત્યેક વિદ્યાર્થી ને એવુ પણ થાડું જ્ઞાન આપવું જોઈએ, જેથી સ'સારના ક્ષેત્રમાં બહુ વાંધેા ન આવે. આ વિચાર તેઓએ શેઠ વેણીચંદભાઇને જણાવ્યા, ખીજાએ સાથે પણ ચર્ચા કરી. આ યાજના ત્યાંના શ્રાવકાને ઘણી પસંદ પડી ગઇ, પણ શેઠ વેણીચંદભાઇ કેવળ ધાર્મિક જ્ઞાનના જ હિમાયતી હાવાથી તેમાં કંઈ ન થઈ શકયું. બલકે વેણુીચંદભાઇ બહેચરદાસ પર કંઇક નાખુશ પણ થયા.
છતાં બહેચરદાસ સત્યના હિમાયતી હતા. ગમે તેત્રાની ખુશી-નાખુશીને કારણે પેાતાના વિચારા છુપાવતા નહીં. સત્ય વાત કહેવામાં કેાઇની શરમ કે શેહ આડે ન લાવતા, એમની સત્યપ્રિયતા પર ખીજાએ કેટલી શ્રદ્ધા રાખતા હતા, તેના એક દાખવે તે જ વખતે અનેલા નોંધવા ચેાગ્ય છે.
ખેરાળુમાંથી એક છેાકરે। અચાનક ગૂમ થઇ ગયા. તેનાં માબાપને એવે વહેમ આવ્યે કે મહેસાણાના અમુક સાધુએ તેને દીક્ષા આપવા માટે સંતાડી રાખ્યા છે. તેનાં સગાંવહાલાં મહેસાણામાં આવ્યાં, ને ઉપાશ્રય આગળ ધાંધલ મચાવી મૂક્યું. પૂ. શ્રી. રવિસાગરજીની વિદ્યમાનતામાં આવાં ધાંધલ બહુ જ એછાં બનતાં, કારણ કે તે આવી દીક્ષાએથી વિરુધમાં હતા. જેના પર આરેાપ હતા તે મુનિએ ચેાખ્ખું કહ્યું કે મે સંતાડયેા નથી, છતાં સહુને ભરાંસા ન પડયા. શ્રી. સંઘની સમજાવટથી છેકરાનાં માબાપ ઘેર ગયાં, પણ તેઓએ પાકી ભાળ મેળવવાના નિશ્ચય કર્યાં.
ભાળ મેળવતાં મેળવતાં તેમને ખબર પડી કે બહેચરદાસ આખે વખત ઉપાશ્રયમાં રહે છે, જો છેાકરેા ઉપાશ્રયમાં આવ્યા હોય તે તેમને ખબર હાય જ. તેઓ જાણતા હતા કે બહેચરદાસ આત્માથી જીવ છે, ને કદી અસત્ય વક્રતા નથી. પણ બહેચરદાસ આપણને કઈ જવાખ જ ન આપે તે ? આખરે તેએએ વીજાપુરવાળા શેઠ નથ્થુભાઇની ઓળખાણ શેાધી કાઢી, ને તેમના દ્વારા મહેસાણાથી બહેચરદાસને તેડાવ્યા.
જેઠના મહિના હતા. ખહેચરદાસને તેડું આવતાં ઊંટ પર બેસી વીજાપુર ગયા. પેતાનાં માતપિતાને, જડાવકાકીને, ધપિતા નથ્થુભાઇને પ્રણામ કર્યાં. નથ્થુભાઇએ ખેરાળુના છેકરા ખાખત પ્રશ્ન કર્યાં.
'
“ હું પેતે કઇ એ બાબતમાં જાણતા નથી. શ્રી .....ઉપરના વહેમ ખાઢે છે. ”
For Private And Personal Use Only