SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org | gu Tesaian Tongatom SeRK WEDS ST ای کره je#### લેખકનું નિવેદન WE WAT IS Acharya Shri Kailassagarsuri Gyanmandir Jwp 25 આ એક અધ્યાત્મયાગી સાધુવર્ય ની જીવનઝરમર છે. જીવન જીવી જાણે તે જૈન, અને સમભાવ સાચી જાણે તે સાધુ. આમ બંને વ્યાખ્યામાં જૈનત્વનું જીવન જીવનાર ને અઢારે આલમ તરફ સદ્ભાવની સાધુતા ધરાવનાર આચાર્ય વય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આ જીવનકથાના ચરિત્રનાયક છે. 15 આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ. કાઈ મદ્ભુત માનવમૂર્તિ જોઈ ને આપણું હૃદય એળધેાળ થઈ જાય છે. કાઈ આત્મરૂપ અબધૂત નીરખ્યા કે અંગત ભાવનું ઝરણુ વહેવા લાગે છે. મન ન હેાવા છતાં, મહાત્માઓની એ માનસી મૂર્તિ મસ્તક નમાવવા પ્રેરે છે. દિલ ન હેાવા છતાં એ બ્ધિ દેદારના દન–શ્રવણુની ઝંખના જાગે છે! BE [+] 33 Jay આ જીવનકથાની ખાખતમાં પણ એવું જ થયું. અમુક પ્રકારનાં સાંપ્રદાચિક જીવના ન લખવાં, એવા નિર્ણય છતાં એક દહાડા મારા મિત્ર ને વડાદરાના જાણીતા વકીલ શ્રીયુત નાગકુમાર મકાતીના પ્રેમભર્યાં આગ્રહ મળ્યા. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળના મુખ્ય સંચાલક શ્રી. મ. મા. પાદરાકર તરફથી સાહિત્યના ગજ મળ્યા. એમણે સિલસિલાવાર તૈયાર કરેલ જીવનચરિત્ર મળ્યુ. ચરિત્રનાયક સૂરિજીની રાજેરેાજ લખાયેલી હસ્તલિખિત રાજનીશીએ ( અડધી પડધી અચેલી ) જોવા મળી. મારી પાસે આ બધા સાહિત્યગજની આરપાર જઈ શકું તેટલા અવકાશ તા નહેાતા, પણ તેમના જીવનની ઉપરછલ્લી વિગતામાં ઊતર્યાં ! ઊતરતા ગયા એમ ખુંચતા ગયા! ધીરેધીર હાર્દ સુધી પહોંચી ગયા. పిర్ For Private And Personal Use Only کرا
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy