________________
Shri Mahavir Jain Aradhana Kendra
સત્યશાધક આત્મા
ઉત્તરાય. ”
www.kobatirth.org
દર
ના, તેઓ ખરતરગચ્છના છે, અને તેમણે....માથે ગુરુ કર્યો નથી, માટે ભેગુ' ન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
?
બહેચરદાસને આ જવાબ ન રુચ્યા. એક વૈરાગ્યવત, તપસ્વી, ત્યાગી સાધુને આવા નજીવા ભેદાભેદ કેમ નડે ? પણ તેમણે આગળ ચર્ચા ન કરી. સન્મિત્રજીની સાધુતા એમને આકષી રહી. અનેાખી અબધૂતદશા ઈચ્છાના વિષય બની. આ પછી પેાતે અબધૂતદશાને પામ્યા પછી પણ તેઓ કહેતા કે:
66
મને મળેલા અન્ય સાધુઓમાં શ્રી કપૂરવિજયજી ઉત્તમ લાગ્યા. તેમની ઉપદેશ આપવાની શૈલી ઉત્તમ હતી. સાથે બીજા સાધુએ નહેાતા, એકવિહારી હતા, પણ તેમની વૈરાગ્યદશા, ચારિત્ર્યભાવ ઉત્તમ હતાં. તેનાથી તેમના પર મને ઘણા રાગ થયા. ’
સન્મિત્રજી સાથેના પરિચય વધતા ચાલ્યા, એમ ગાઢ પણ બનતા ગયા, છતાં તેથી તેમની દૃષ્ટિ એક જ વ્યક્તિની અનુરાગી નહેાતી બની. ધીરે ધીરે બીજા સાધુસમુદાયના સ'પમાં પણ એ જ શેાધકની અદાથી આવી રહ્યા હતા.
આ વર્ષે જ પુનિત પ્રભાવી હતું. આ વષૅમાં જ પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજના સમુદાયના પાંચ મહાન મુનિવરેાના પરિચય પ્રાપ્ત થયા. પૂજ્ય પ્રવતકજી શ્રી કાન્તિવિજયજી મ; શ્રી. રાજવિજયજી મ॰, શ્રી. ભક્તિવિજયજી મ॰, શ્રી. ચતુરવિજયજી મ॰, આદિ પાંચ પવિત્ર મૂર્તિઓના સંપર્ક મળ્યા. પંજાબ પ્રદેશની વિહારી આ ધમૂર્તિએ પાસેથી ૫'જાબ તરફની અનેક વાતા સાંભળી આનંદ અનુભવ્યા.
આ વેળા બીજા અનેક ધરત ને ક્રિયાકાંડી સાધુ-મુનિરાજોના પરિચય થયા. આ પરિચયથી તેમાં ચાલતા એક વિસંવાદ તેમના જાણવામાં આવ્યેા. પ્રખર મુનિરાજોના વ એ પ્રકારની માન્યતામાં વિભક્ત થયા હતા. એક વર્ગ એ વિચારને હતા કે વ્યાખ્યાન વાંચતી વખતે મુહપત્તી હાથમાં રાખીને મુખ પાસે રાખવા કરતાં તેને સુખ સાથે બાંધી દેવી. બીજો પક્ષ એમ માનતા હતા કે એ વાત તે તાડપત્રોના વાંચનવેળાની છે. સગવડને ખાતર તેમ કરવામાં આવ્યુ` હતુ`. હવે તેા હાથમાં મુહપત્તો રાખી વાંચતી વખતે મુખ આગળ રાખવાથી ચાલે.
એ માન્યતાએ ધીરે ધીરે ઉગ્ર રૂપ લીધું, ને તેમાં પણ અમદાવાદમાં તે એ વિસ’વાદને કારણે ઉપાશ્રયેા વહેંચાયા, પક્ષ પડયા, ને શ્રાવક વગ પણ પેાતાની માન્યતાને અનુસરનારા સાધુઓના દન, વંદન ને શ્રવણમાં જ શ્રદ્ધા ધરાવવા લાગ્યા. એ અંગે પુસ્તક, ચર્ચાએ પણ ખૂબ ચાલી નીકળી.×
મૂળ લક્ષને કારાણે મૂકીને ઉપલક્ષ તરફની આ ચર્ચાઓએ શ્રી બહેચરદાસને ઠીક ×જૈન સમાજનું એ દુર્ભાગ્ય હજી સુધી ચાલુ છે. નાના નજીવા મતભેદે જગાડી જખરાં આંદોલન જગાવવામાં આવે છે, જેમાં સમાજની શંકતના ઘણા હ્રાસ થાય છે.
For Private And Personal Use Only