________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S | US
342250 221) JEE ...
2 Dj Jક 13. j |DJ Song
137 138
20 કાળી
SH
RISPARMIS
DIE
S
મંથનનાં નવનીત
[ ૧૪ ]
Sie
વોરા ને થઈ
જતા હો
| ઉત્તર ગૂજરાતના ઘણાંખરાં ગામડાં સૌદર્યભર્યા છે. એનાં નવાણુમાં નીર હાય છે. એની વાડીઓ લીલીછમ હોય છે. આંબા, રાયણ, મહુડાં ને ઉમરાંનાં સુંદર વૃક્ષોથી એ સુશાભિત હોય છે. પ્રત્યેક ગામ એકાદ શિવાલય, એકાઢ મારુતિમદિ૨, એકાદ જિનમંદિર, ધમશાળા, ચારો, ચાતરાથી શોભીતાં હોય છે. એના ચબૂતરા પર પોપટ, મેના ને માર નાચતા હોય છે. ત્યાં દૂધ, દહીં” ને છાશની રેલમછેલ દેખાય છે. ગૌધણ જતાં-આવતાં જોવાય છે. વાડીઓમાંથી કેસના સૂર મીઠા મીઠા વહ્યા આવતા હોય છે. આ
- આજેલ એવું એક પ્રકૃતિસુંદર ગામ છે. વીજાપુરથી પાંચેક ગાઉ ને લેદરાથી દોઢેક ગાઉના અંતરે આવેલું છે. એની સીમમાં પ્રવેશતાં જ બેરિયા મહાદેવનું સુંદર શિવાલય ને ધર્મશાળા દૃષ્ટિગોચર થાય છે. આ ભવ્ય સ્થળ પ્રાચીન લેખાય છે. આજોલની કીતિ આ સ્થળથી દૂર દૂર સુધી છે. મુંબઈના-સુરતના કેટલાય રોગી-શગી અહી’ આવે છે. દવા ને હવા લે છે, ને સારા થઈ ચાલ્યા જાય છે. મારવાડ સુધીના શ્રીમતે અહીં ગાડાં છોડતા જેવાયા છે. આ ઉપરાંત આજેલ એના ભજનિક મીરેથી સુખ્યાત છે. વંશપરંપરાથી સૂરાવળના સ્વામી બનેલા આ અજ્ઞાન મીરાનાં કંઠમાં સ્વયં સ્વરદેવી વસી રહેલી હોય છે.
- શેઠ રતનચંદ્ર સાથે નીકળેલા બહેચરદાસ બે કલાકમાં આજેલ આવી પહોંચ્યા. આજેલવાસીઓએ પોતાના ગામમાં આવેલ આ ધાર્મિક શિક્ષકનું એગ્ય સ્વાગત કર્યુ. આજેલ ગામના ઘણા રહેવાસીઓ બહારગામ રળવા ગયેલા, ને ત્યાંથી રળી લાવેલી સંપત્તિ આજેલમાં ઠાલવેલી. તેઓના જીવનને ધનોપાજન પછીનો મોટો ભાગ આ ગામમાં જ વીતતો, એટલે દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા વગેરેથી પરિપૂર્ણ હતું.
આ ગામના આગેવાન ગૃહસ્થામાં શ્રી અમુલખ શેઠનું નામ પહેલું લેવાતું. ભાય
For Private And Personal use only