________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Cyanmandir
| જિગીષ-વિજિગીષ
૭૫ અને મુસલમાનોએ એક બીજાના બંધુ તરીકે વર્તવું જોઈએ, અને પરધર્મ સતસહિષ્ણુતા રાખવી જોઇએ. ભિન્ન ભિન્ન ધમમતાભેદનો ખેદ કરીને પરસ્પર મારામારી ન કરવી જોઈએ. એવી રીતે જ્યારે હિન્દુઓ મુસલમાનો ચાલશે અને થોડી મનુષ્ય સંખ્યાવાળી પારસી, જૈન વગેરે કામોને વિશેષ કચડી નાંખે નહિ તેવી ચોગ્યતા લાવશે, ત્યારે તેઓની પાસે હિન્દુસ્તાનનું રાજ્ય આવશે અને તેઓ તેવા ગુણોથી ટકાવી રાખશે.
| ( શ્રીમદ્દ ના હસ્તલિખિત ટિપ્પણુમાંથી ) - આટલા વિવેચનમાં જાણે ઇતિહાસ, તેના ગુણાવગુણે, તેના ધર્મો, ચડતી પડતી, તેજછાયા ને ઉત્થાનપુનરુત્થાનનું હૃદયંગમ ચિત્ર રજુ થાય છે. સૂત્રસ્થ રીતે શાસ્ત્ર કહેવાની અ૯પાક્ષરી પદ્ધતિની શક્તિઓ ચિંતક બહેચરદાસમાં દેખા દે છે. ને આ મેધાના ચમકારા, વિવેચનાની તાકાત, વસ્તુનું હાર્દ પકડવાની કરામત તેમને ભાવિજીવનમાં સિદ્ધહસ્ત લેખક અનાવે છે.
- રોઈ 5 હિંગ
is
E. .
Y
ujones)
Essags
,
jan [ હતુ.
છે 15 Is
, ,
,
, ,
,
For Private And Personal Use Only