________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
gr
ચેાગનિષ્ઠ આચાય
“ એથી જ હિન્દુએમાં બાળલગ્નના પ્રચાર વધ્યા, અને હાલ પણ હિન્દુઓમાં બાળલગ્નની રૂઢિ ચાલુ છે. હિન્દમાં ચારે વણુ માં સુયેાગ્ય કેળવણી નહેાતી, તેથી લોકા વિદ્યા-કેળવણીના અભાવે વહેમી– અજ્ઞાની રહેતા હતા. તેથી મુસલમાનેાએ પેાતાનું રાજ્ય જમાવ્યુ`. તેમનામાં ધર્માંધ જુસ્સા હતા, તેથી તેએ યુધ્ધ કરતાં-મરણથી પાછા પડતા ન હતા.
""
મુસ્લિમ વિજયાના પ્રાર ંભકાળ પર વિવરણ કરતાં તેઓ મધ્યકાળ પર આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ રજપૂતા ઘણા શૂર હતા, પણ તેમના મેાળપણને લાભ કપટકુરાળ મુસલમાને લેતા હતા. રજપૂતા સિવાયના બાકીના હિન્દુએમાં મરણુના ભય અને જીવવાના સ્વાર્થ વધ્યા હતા. પ્રતાપ રાણાએ ચાણકયનીતિ વિનાના ભેાળપણે અકબર બાદશાહનાં સૈન્ય સાથે યુધ્ધ કર્યાં અને મુસલમાને એ ચાણકયનીતિથી લડાઇએ કરી, રાજપૂતામાં ફાટફુટ પડાવી અને હિન્દુ રાજાઓના પરાજય કર્યાં. અકબર બાદશાહે હિન્દુ-મુસલમાનની એકતા કરી મેગલ બાદશાહી સ્થિર ચિરંજીવી કરવા ઉદ્યમ કર્યાં હતા. ’’
એક નીડર ઇતિહાસવિદને શેાભે તેવી ટીકાથી તેઓ આગળ વધતાં જણાવે છે, કે એ મહાન મેાગલા પણ કેમ હાર્યા ને નવી ચાલુકયનીતિવાળી પ્રજા કેમ ફાવી ?
“ જહાંગીર ને શાહજહાં પછીથી ઔરંગઝેબે તે મુદ્દાના નાશ કર્યાં. હિન્દુ રાજાએ! પર જુલમ-કર વધારીને લડાઇએ શરૂ કરી; તેથી હિન્દુ-મુસલમાનની પરસ્પરની લડાઈથી મુસ્લિમ બાદશાહતની જડ ઢીલી અની, હાલવા માંડી, અને હિંદુસ્થાનમાં ક ંપની તરીકે આવેલી બ્રિટિશ પ્રજાએ તેને લાભ લઇ રાજ પ્રકર ણમાં માથું માર્યું, અને ઇ. સ. ૧૮૫૭ના બળવામાં અંગ્રેજ સરકારના હાથમાં હિન્દુસ્થાનનું રાજ ગયું.
“ ૧૮૫૭ ના બળવામાં હિન્દુ અને મુસ્લીમ નવાએાએ ફાટફુટ કરીને અંગ્રેજોને સહાય આપી, દેશના દ્રોહ કર્યાં.”
રજપૂત-મુસ્લિમ ને અંગ્રેજ મુઠભેડાની ચર્ચા સાથે તેઓ મરાઠાઓના મહાન રાજ્યની વિવેચનાને પણ નથી મૂકતા. અતિ સ ંક્ષેપમાં પણ ઇતિહાસના પ્રત્યેક અગને સ્પર્શીવાની કલમની તાકાત આપણને તેમની બહુશ્રુતતાને ખ્યાલ આપે છે, ને વિશાળ િિબંદુના ભાસ
કરાવે છે.
“ આ વખતે એક વીર મરાઠે પાકયા, અને તે વીર શિવાજી. તે પૂરેપૂરા રાજપ્રકરણી રાજા હતા. તેણે ચાણકયનીતિથી રાજ્ય સ્થાપ્યું–જમાવ્યું હતું. પણ તેની પાછળ તેના ઉદ્દેશને સમજનાર મરાઠાઓ થયા નહિ અને તેમણે દિલ્હી સુધી સ્વારી કરી પણ રજપૂત રાજાઓને પોતાના દુશ્મન બનાવી દીધા અને મરાઠા તથા પેશ્વાના ઘરમાં જ ફાટફુટ થઈ, એથી તેમણે હિંન્દુએનું અય કર્યું નહિં. હિન્દુ રજપૂત રાજા એને સતાવવા માંડયા અને તેમની સાથે દાવપેચથી વતવા લાગ્યા, અને શિવાજીના મૂળ ઉદ્દેશ ભૂલી ગયા. પરિણામે મરાઠી સત્તા પડી ભાગી અને હિન્દુસ્તાનમાં અગ્રેજ સરકારની રાજસત્તા જામી.’’
મરાઠી રિયાસતની ઘેાડીએક પક્તિઓમાં આલેચના કરી હવે તેએ અંગ્રેજી સત્તા પર આવે છે.
‘અંગ્રેજો રાજ-વ્યાપારમાં કુશળ હતા. તેમણે હિંદુ-મુસલમાનાની પરસ્પરની ફાટફૂટનો લાભ લીધા. હિન્દુએ અને મુસલમાનામાં રાજ્ય શા માટે અને કેવી રીતે કરવુ જોઇએ એ સંબધી સર્વ કામેાનાં બાળને ખરેખર જ્ઞાન અપાતું નહેાતું, તેથી રાજાએ સાથે પ્રજાને પણ સ્વા સંબધ રહ્યો, અને ખાસ રાજ
For Private And Personal Use Only