________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
G
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુમનકાર્યાલય નમર. ૧૩ ચાપાટી સુખાઈ, તા૦ ૧૧-૫-૨૫ ચેાગનીષ્ટાચા મહારાજશ્રી બુદ્ધિસાગરજીએ દેહત્યાગ કર્યાના શાક સમાચાર જાણી હૃદયને દુઃખ થાય છે. હૃદયને દુઃખ થવાનું કારણ એજ છે કે એમના ગુણા મે... મારા બીજા સંબંધીએ જોડે સાંભળ્યા હતા અને એમની છબીનાં દશનથી મને ઢાઈ મહાત્મા હાય એસ ભાન થયું ને ભાઇ હીરાલાલ મારફતે મે જાણ્યુ કે એમણે ૧૦૮ પુસ્તક રચ્યાં છે એજ એમની સુંદરમાં સુંદર યાદી, એજ એમના જીવનનું સુવણું સામ્રાજ્ય, એજ એમના જીવનના ઇતિહાસ, જગત્ ૧૦૮ પુસ્તકા વાંચે વિચારે અને એમના જીવનની નકલકરી પાતાનું જીવન આદશ કરે. જૈનધર્મીમાં દરેક સાધુ શ્રી બુદ્ધિસાગરજીની તુલે આવે અને અહિસાપરમાધમ ના ધર્મધ્વજ અખીલ ધરણી પર ફરકાવે. પ્રભુ એમના આત્માને અખુટ શાંતિ આપે। અને આશીર્વાદને વરસાદ વરસે એમ હુ અંતઃકરણ પૂર્વક પ્રાથ'ના કરૂ છુ. એજ અરજ
લી. ઈશ્વર.
સુખાય.
પાયધુની ત્રાંબાકાંટા તા॰ ૧૦-૬-૨૫
પરમ પૂજય શ્રીજૈનાચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ કાલધર્મ પામ્યાના સમાચાર સાંભળીને મારા જીવને પારાવાર ખેદ ઉત્પન્ન થાય છે. હું નિર્ભાગ્ય હોવાથી મારાથી કઇપણ લાભ લેઈ શકાય નથી. આજે અમારા સુતર બજાર ખંધ રાખ્યા હતા એટલે આખા ત્રાંબાકાંટા મધ રહ્યો હતા અને નવાણું પ્રકારની પૂજા આડંબરથી ભણાવવામાં આવી હતી. અને શ્રીફળની પ્રભાવના પણ કરી હતી. તેમાં ચડાવાના પૈસા સારા થયા હતા. આજે સાંજરે ભાવના પણ છે. આંગી લાખેણી રચાવેલી છે જણાવવા માટે લખુ છુ જેવી ૪ યુધવાર. લી વાડીલાલ ઢાલરામ
For Private And Personal Use Only