________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
ગાંફ. તા. ૧૫-૨-૨૫ - પરમ પવિત્ર શ્રીમાન આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજી સુરીશ્વરજી દેહમુક્ત થયાનો પત્ર આવ્યું તેથી આ અજ્ઞાની જીવને ઘણું જ દીલગીરી થઈ ને તે નિમિત પરમ કૃપાળુ પરમાત્માનું ધ્યાન ધરી આત્માને શાંત પાડો. અત્રેના અમારા સ્નેહી વર્ગમાં સાક્ષર ચાર જણાવતાં સરવે એ દીલગીર થઈ ઘડીભર પ્રભુસ્થાનમાં ચીત્ત પરોવ્યું. સદગત ગુરૂ મહારાજે મારા ઉપર તથા પ્રાંતિજા સંઘમરે ઘણેજ ઉપકાર કર્યો છે. પ્રભુ સરખા ગુરૂ મહારાજ નીરંતર ધર્મ લાભની આશીશ દેતા સાંભળ્યું જ કરે છે.
મથુરભાઈ
નડિઆદ નાગરવાડે તા. ર૪૬૫ 18 પૂજ્યપાદ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના દેહોત્સર્ગના સમારે સાંભળી પારાવાર ખેદ થયેલ છે. જેવાએ-ગુરૂ હતા તેવા દાગીને લાં મહાત્મા હતા. મારા પ્રતિ સામિજીનું મમત્વ? મને દર્શન આપવા પારાવાર કષ્ટ વેઠી નડીઆદ રસ્તામાં આવે તે તેમણે કરેલો વિહાર અને છેલ્લા મને તેડાવવાના પિતે લખેલા પત્રો એ તાજપ્રસંગે જ્યારે યાદ આવે છે ત્યારે તેમના અંતિમ દર્શનને મને લાભ ન મળે ત્યારે એમ લાગે છે કે કર્મ કરતાંય પ્રારબ્ધ બલવત્તર છે. આ પત્ર લખું છું ત્યારે તેમની પવિત્ર છાયા આંખ આગળ તરવરે છે. સં. ૧૯૧૧ પછીના બધા પ્રસંગોનું સમરણ કરાવે છે.
જ્યન્તિલાલ મેઅરજી
For Private And Personal Use Only