________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
સંખ્યામાં માણસે ગયા હતા. જેઓએ ગુરૂશ્રીની પાલખી ઉપાડવામાં તેમજ સ્મારક ફંડમાં બાવીસ રૂપીઆ ભર્યા હતા. તેઓશ્રીના સ્વર્ગગમન નીમીત્તે શ્રી પદ્મપ્રભુજી મહારાજના દેરાસરે જેઠ વદી ૧૧ થી અષ્ટાકા મહોત્સવ શરૂ કરવામાં આવ્યું હતું અને સમ વસરણની રચના કરવામાં આવી હતી, દરે જ ગુરૂશ્રીની બનાવેલી પુજાઓ ભણાવવામાં આવતી હતી. પુજામાં આચાર્ય શ્રી વિજય સીધી સુંધરજી તથા મનહરવિજયજી ગણી થા શ્રાવકો થા સાધવીઓ Wા શ્રાવિકા મે ટી સંખ્યામાં હાજર રહેતાં હતાં. દરરોજ જાતજાતની આંગીઓ બનાવવામાં આવતી હતી, આંગી રચવા માટે અમદાવાદથી મેતીલાલભાઈ આવેલા હતા, ગામને ઉત્સાહ અપૂર્વ હતો. તેઓશ્રીના સ્મર ની વાર્ષીક તીથીએ કાયમ પુજા ભણાવવા ત્યા તે દિવસે સાગર ગ૭ને જમણ આપવા અત્રેના આશારામ ઘેલા શાઈએ રૂ. ૨૫૦૦) શ્રી સાગરગચ્છને અર્પણ કર્યા છે. અષ્ટાબ્દિક મહોત્સવમાં બેન્ડવાજુ પણ લાવવામાં આવેલ હતું. ઘણે ભકિતપૂર્વક પૂજા ભણાવવામાં આવતી હતી.
લીવ સેવા. ગાંધી આત્મારામ ખેમચંદ. મહેતા દલસુખભાઈ ગોવીંદજી.
વરસેડા. વિ. સશુરૂ મહારાજના સ્વર્ગવાસથી અત્રેના સંઘમાં અત્યંત દીલગીરી થઈ હતી, અમારો મુખ્ય આધાર ગુરૂ મહારાજ ઉપર હતે, અત્રે અઠ્ઠાઈ ઓચ્છવની અશાડ શુરી ૨ થી શરૂઆત અને અશડ સુદી ૧૦ પુતી થઈ છે. તે પ્રસંગે બન્ને સાથે અમારા ગામના પ્રમાણમાં બહુ સારું લાગ લીધેલ હતો. આ મારા જેવા અવિવેકી અને અજ્ઞાનેને ગુરૂ મહારાજે વખતે વખત પધારી જે જે ઉપકાર કર્યા છે તે ભૂલી શકાય તેમ નથી. ગુરૂ મડર ને આ ગામ પ્રિય હતું. લી. નાથાલાલ.
For Private And Personal Use Only