________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
| શ્રીહરિ II
વસે શ્રી હરી મંદીર તા. ૧૧-૬-૨૫ માસ્તર વ્યાસ ગોરધન લલ્લુરામ. ગઈ કાલે શ્રી બુધ્ધિસાગરજી ગુરૂદેવ શ્રી હરિ થયા તેવા માઠા સમાચાર મલવાથી વસમાં ભારે ગમગીની ફેલાઈ હતી ને હડતાલ પાડવામાં આવી હતી. મહારાજ શ્રી મહાન બુદ્ધિશાળી હતા તેમજ પકકા વિદ્યા વિલાસી હતા તથા દરેક જગ્યાએ સાધ આપી ઘણુઓનાં મન છતી લીધાં હતાં. એવા મહાન પુરૂષ આ પૃથ્વીમાંથી ઉપડી જવાથી ભારે ખોટ પડી છે.
મુંબાઈ ગુરૂ મહારાજ ગીનિષ્ટ બાલ બ્રહ્મચારી આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરજી મહારાજના દેવગના સમાચાર સાંભળી હું નહી પણ આ જૈન સમુદાય દીલગીર છે. જૈન કેમમાં મહારાજ સાહેબની મેટી ખેટ ગઈ. અતરે ભાયખલે પન્યાસજી શ્રી લલીતવિજયજીના પ્રમુખપણે સંઘ તરફથી જાહેર સભા ભરી તેમના ગુણગાન ગાઈ દીલગીરી બતાવી હતી ને જીવ દયાની ટીપ થઈ જેના હુ જીવ છેડાવી આવ્યું હતું ને બપોરે પૂજા ભણાવી હતી એ સહેજે જાણવા લખું છું.
લી. ડાહ્યાભાઈ હાલચંદ
ગાંધી આત્મારામ
સાદ, આચાર્યશ્રીના સ્વર્ગગમનના સમાચારથી થએલી દીલગીરી. આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજના દેહોત્સર્ગની ખબર મળતાં ગાયને ઘાસ નાંખવામાં આવ્યું હતું અને શ્રી પદ્ય પ્રભુજી મહારાજના દેરાસરે ત્રણ દીવસ પુજા ભણાવવામાં આવી હતી. અત્રેથી ગુરૂશ્રીના અગ્નિ સંસ્કારની કીયામાં ભાગ લેવાને મોટી
10.
For Private And Personal Use Only