________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમસ્ત સંઘ ઉપર તેઓશ્રીએ કરેલા અનહદ ઉપકાર તથા શ્રી સંધની ઉન્નતિ માટે કરેલા અત્યંત પ્રયાસે અત્યારે તેઓશ્રીની ગેરહાજરીમાં દરેકને યાદ આવે તે વાસ્તવિક છે.
ચંદુલાલ ડાહ્યાભાઈ
સૂરેદ્ર
મુંબાઈ અમારા પરમપૂજ્ય ગુરૂશ્રી મહદુપકારી આચાર્ય ભગવાન શ્રીમદ્ બુધ્ધિસાગરજી મહારાજશ્રી કાલધર્મ પામ્યાના સમાચાર મારા પ્રવાસમાં છાપા દ્વારા જાણું ઘણે ખેદ થયે છે.
પાટણથી શેઠ નગીનદાસ મંગળચંદ તથા દલપતચંદ તથા અમારી માતાજી. ચંદ્રવિજયજી મહારાજશ્રીએ દેવ વંદાવ્યા હતા. બાદ આજરોજ પાટણ શહેરમાં પાણી પડાવી છે, તથા ચકલે ચકલે ગાયો વિગેરે ઢોરોને ઘાસ નંખાવ્યું છે. એજ
દા. નગીનદાસની વંદણા.
ભાવનગર,
આનંદ પ્રેસ
ગઈ કાલે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીબુધિસાગરજી મહારાજ ના સ્વર્ગગમનના સમાચાર જાણે મયંત દિલગીરી થઈ છે. સ્વર્ગ સ્થનું જ્ઞાન ધ્યાન અને ચારિત્રનું સમરણ? એ વિશે કંઈ ઓછું કહી શકાય તેમ નથી. ખરે તેમના જેવા મહાપુરૂષને વિયેાગ જૈનકેમને વલની ર્તા છે, એક રત્ન ગુમાવેલ છે. પૂજ્ય ગુરૂમહારાજના પવિત્રાત્માને અખંડ શાન્તિ મળે તેવી મારી પ્રાર્થના છે.
લી. સેવક ગુલાબચંદ લલ્લુભાઈ
For Private And Personal Use Only