________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્ય
,
ર. મુરબ્બી ધર્મનિષ્ઠ વકીલ સાહેબ મેહનલાલભાઈની સેવામાં હાલમાં હું અહી છું. આપે આપેલાં પુસ્તક પૈકી માત્ર એકજ “ગ દીપક” વાંચી રહ્યો છું. બીજા પણ અવકાશ મળે તેમ શાંતિથી વાંચવાની ઉમેદ છે “ગદીપકના” વાંચન પછી મુનિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી પ્રત્યે મારે જે આદર ભાવ હતું તેમાં એટલે બધે વધારો થયો છે કે હવે તે તે આત્મવિલાસી રોગીને મળી રૂબરૂ વધુ લાભ મેળવી લેવાની તીવ્ર જીજ્ઞાસા થઈ છે. ઈશ્વર પ્રસંગ આપશે ત્યારે સહજ તેમ થશેજ
લી. સેવક દયાળજી ડા. દેશાઈના પ્રણામ.
મુંબઈથી લી. અમ્રતલાલ સકરચંદ.
મહારાજ સાહેબના કાલધર્મ પામ્યાના સમાચાર જાણી જીવને અત્યંત ખેદ થયે છે. અને તે નીમીતે અતરેના ગેડીના દહેરાસરમાં સુરતના મહાજન તરફથી પૂજા ભણાવવામાં આવી હતી. એજ
શેઠ જગાભાઈ દલપતભાઈ
અમદાવાદ, મારાથી કાગળ લખ્યા સિવાય બીજો ઉપાય નથી ને શું લખવું તે સૂજતું નથી તે છતાં લખું છું તે ક્ષમા કરશે. હું આપને પહેલાં મળ્યો પછીથી અગિયારશે આબુ ગયે હતું ત્યાં મહીને રહ્યો ને પછી અંબાજી અને કુંભારીઆછ અને પાલણપુર બે દિવસ રહી ઘેર આવ્યો છું. મારા ઉપર અત્રેથી મારા ગુમાસ્તાએ મહારાજ સાહેબને કાગળ હું તથા મણીલાલ કયાં છીએ તે બાબત આવ્યા હતા. તે સમાચાર મને આબુથી આવ્યાબાદ અંબાજી ગયા પહેલાં મળ્યા. તરતજ મેં મહારાજ
For Private And Personal Use Only