________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદ હાજા પટેલની પિળ. પાછીઆની પિળ તા. ૧૦-૬-૨૫
અમદાવાદથી લી. બાલાભાઈ અમરતલાલ બીજુ ગઈ કાલ રેજ શ્રીમદ્ બુદ્ધસાગરજી મહારાજ શ્રી દેવગત થયાનું જાણી અતરે જૈનભાઈઓને અને બંનેને ઘણું જ દીલગીરી થઈ છે અને આ હકીકત બે કલાકમાં અમદાવાદ શહેરમાં પસરી ગઈ હતી જો કે શ્રી બુદ્ધિસાગરજી જેવા વિરલા પુરૂષે હવે આ કાલમાં ભાગ્યેજ થઈ આવશે. જો કે મહમના દર્શનની આતુરતા આજ લગભગ ૧૫ દિવસથી થએલી પણ મારા કમનસીબના ભાગ્યેજ તેમના દર્શન માં અંતરાય પડેલા. લી. બાલાભાઈ અમૃતલાલ (અમદાવાદ)
મુંબાઈ ભાંખરીઆ ભાઈઓ!
તા. ૧૦-૬-૨૫ મુંબાઈથી લી. શા મણલાલ અમથાલાલ એન્ડ બ્રધર્સ ભાંખરીઆ. ગઈકાલ રોજ વાર સાંજના ચાર વાગે મ હતે. શાસ્ત્ર વિશારદ ચોગનિષ્ઠ આત્મજ્ઞાનદિવાકર જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર
સૂરીશ્વરજી મહારાજના કાલધર્મ પામ્યાના સમાચાર જાણીને અત્યંત દિલગીર થયા છીએ. ને જૈન કેમમાં એક મોટી ખોટ પડી છે. પણ આપણે ઉપાય નથી. સર્વે બજારોમાં ખબર આપવામાં આવી હતી. ને અમારા ભાઈ અમથાલાલ ગઈકાલ રોજ મેલમાં નીકળી તમારી તરફ આવેલા છે. આજરોજ, ચાહ બજાર, કરી આણું બજાર, ખાંડ બજાર, ત્રાંબા કાંટે તથા સેના ચાંદી બજારે બંધ રાખવામાં આવેલ છે. આવતી કાલે મારકીટ તથા સરાફ બજાર બંધ રહેશે તા. ૧૦-૬-૨૫.
લી. શાહ ચંદુલાલ નગીનદાસ,
For Private And Personal Use Only