________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુમાવ્યો છે. સાહિત્યને પિતાના એક ભકતની ખોટ પડી છે. તેમના અનેક મિત્રોને સાચા સલાહકારની ખામી જણાઈ છે. જૈનધર્મ પ્રત્યે બધી કેમના મનુષ્યનું વલણ થાય તે માટે તે રાત દિવસ મથી રહ્યા હતા. અને પિતાના હાથમાંથી કલમ તે કવચિત જ છોડતા હતા. જૈનપ્રજાના ભાવી કલ્યાણને વાસ્તે અનેક વિચારે કરતા હતા. પણ જ્યાં ત્યાં કુસંપ દેખી તથા લેકેની તેમની સલાહ પ્રમાણે ચાલવાની મંદતા જોઈ ઘણુવાર નીરાશના ઉદ્દગાર તેમના મુખમાંથી નીકળી પડતા હતા. એટલે છેવટે સ્વસુધારણું તરફ તેમનું ચિત્ત વધારે ખેંચાયું હતું. છતાં જૈન કેમના ઉદયના પ્રશ્ન કેઈ ચચતું હોય તે તેમાં તે રસભર્યો ભાગ લેતા હતા. તેમની ઘણી ઉંચભાવના મનમાં ને મનમાં રહી ગઈ. આપણે ખરા હદયથી એવી જ પ્રાર્થના કરી કે તેઓ શ્રી જન્મ લે ત્યારે એવા સંજોગોમાં તેમને જન્મ થાય કે જ્યાં તેમની ભવ્ય ભાવનાઓ સફલ થવાને પ્રસંગ મલે. આપણે કહેવું જોઈએ કે તેમણે તેમના કર્તવ્ય ક્ષેત્ર પ્રદેશમાં તેમનાથી બનતું કર્યું છે. અને પિતાના આત્મ પ્રા. શને માટે રાતદિન પ્રયત્ન કર્યો છે. આપને હું શું લખી શકું? આપ ઘણા વર્ષથી તેમના નીકટ પરીચયી હતા, આપનાં એ ગુરૂવય હતા. તે તે પિતાના કેટલાક અપૂર્વ ગુણને લીધે તથા લખેલાં સંખ્યાબંધ પુસ્તકેને લીધે પિતાનું નામ અમર મૂક્તા ગયા છે, છતાં પાછળ રહેલા તેમના ભકતે શિખ્યા તથા અનુયાયીઓની ફરજ છે કે તેમણે તેમનું નામ ચિરસ્થાયી રહે તેવું કાંઈ સ્મારક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
લીગ સેવક મણિલાલ નથુભાઈ દેશી બી. એ.
For Private And Personal Use Only