SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ને અને પ્રેરણા અત્યુત્તમ હતાં. એવાં એવાં અનેક શુભકાર્યો તેમણે કરી આ દેહના અંત સમય સુધી જીવન કૃતા કર્યું છે. તેમના પ્રેરેલાં આદરેલાં મતાવેલાં કહેલાં જે જે કાર્યો છે તે તમામ ને વધુ ખલ મળે અને સદ્દગત પરમ ઉપગારી ગુરૂમહારાજને પરમશાન્તિના માર્ગ નજીકમાં મલે તેમ હું ઇચ્છુ છું એજ વિન‘તિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir લી. સેવક ગુલાબચંદ મણુંદજી ની ૧૦૦૮ વાર વંદણાસ્વીક રશેાજી. मोरबी योग लिखीतंग मोरबीसे नगरशेठ विक्रमचंद्र अमृतलाल. वज्रपातरूप जैनसमाचारद्धारा यह खबर सुनी की आचार्य सूरिश्वर बुद्धिसागरजीका स्वर्गवास हो गए. केसा गजब किया के ऐसे २ रत्न पुरुषोंको उठा २ के अपनी कचहरी भरते है ! तो क्या फीर भी तेरे पास कमी रह गई के उत्तम २ रत्न समान पुरुषोंका तो ले गया, और कोई जगतका उद्धार करने वाले और जैनधर्मकी दीपाने वाले अनुभवी रहे तो उसकी भी नहीं छोड़ता हैं ऐसा अन्याय अब तुझे नहीं करना चाहिए! इतने में पालनपुरसे घुमता हुवा आपका पत्र मिला. लिखी. नगरशेठ विक्रमचंद्र अमृतलाल. મણીલાલ નથુભાઈ દાસી. અમદાવાદ. ગઈ કાલે સયાજીવિજય વાંચતાં જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી ને વગ વાસ” એવુ મથાળુ નજરે પડયું. કેટલાક વખતથી તેમની તખીયત નરમ હતી એમ મારા સાંભળવામાં આવ્યું હતું પણ હું' તેમને મળી શકું તે પૂર્વે તે તેમના કાલધર્મ પામ્યાના સમાચાર મળ્યા એટલે તેમને સ્થુલદેહે મલવાની ઇછા તે! મનમાંજ રહી ગઇ. જે વસ્તુ આપણા હાથમાં નથી. ત્યાં નિયતિને વશ થયા વિના છુટકા નથી, તેમના અવસાનથી પ્રજાએ એક હીરા 61 For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy