________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શઠાસારાભાઈ ડાહ્યાભાઈ.
અમદાવાદ
શ્રીમાન પરમ પૂજ્ય સર્વોત્તમ શ્રમણુગુણસંપન્ન આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગરજીનું અવસાન થયાના ખબરથી ભક્તજનેના હદયને ભારે આઘાત થયા છે. ભકતવત્સલ પુજ્યશ્રીના ગુણેનું મનન કરતાં શ્રવણ અને હદયને વજાઘાત થાય તેમાં કાંઈ વિશેષ અતિશયોક્તિ નથી. મારા જેવા જીવને એ ભગવાનશ્રીના દેહનાં દર્શનનો લાભ લેવાની તક ન મળી,તેમાં દુર મુંબાઈ હેવાનું કારણ બન્યું, અત્યારે શ્રીમાન શ્રીના આત્માને સર્વોત્તમ શાન્તિ મળે એવી ઈચ્છા રાખી હું વિરમુછું.
દા, બાલાભાઈ ગટાભાઈ
લલુભાઈ ગુલાબચંદ ઝવેરી.
મુંબઈ પૂજ્ય ગુરૂવર્ય શ્રી શ્રીમદ્ જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગરજીના અકાલ દેત્સર્ગના ખેદજનક સમાચાર અત્રે ગઈકાલે સાંજના સાંભળી અમે ઘણું દીલગીર થયા છીએ-તેઓશ્રીએ દેશના જુદા જુદા ભાગમાં વિહાર કરી પોતાની અમૃત વાણીથી અનેક શહેરે અને ગામોના સંઘે ઉપર અનહદ ઉપકાર કરેલા છે. તેઓશ્રીની ધર્મને અંગે સાહિત્ય અને અધ્યાત્મજ્ઞાનને અંગેની સેવાઓ અનુ. પમ છે. અને તે માટે જૈન સંઘ હંમેશા તેઓશ્રીને પરમ આભારી રહેશે. તેઓશ્રીની “અહિંસા માટેની લાગણી પણ સર્વોત્તમ હતી. તેઓ સ્થળે સ્થળે માંસાહારી તેમજ અન્ય કેમેવાળાને વિહાર દરમિયાન પ્રતિબંધ કરતા હતા. તેઓશ્રીના દેહોત્સર્ગથી જૈનસમાજને અત્યંત બેટ થઈ છે અને તે પુરાવી અશકય છે. સંસાર અસાર છે. જેટલો સંબંધ હોય તેટલોજ કામ આવી શકે છે
દામગનલાલ. ,
For Private And Personal Use Only