________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૯
શેઠ. મગનલાલ કકલદાશ. દેશી
પાલણપુર, ગુરૂ મહારાજના કાળ કર્યાનું જાણું ઘણુજ દીલગીર થયા છીયે. અત્રેના સંઘ તરફથી પુજાઓ. ઓચ્છવ. તથા સભાઓ વિગેરે સુકા ચાલુ છે.
પુના,
શેઠ. બાબુલાલ માણેકલાલ
ગુરૂ મહારાજ શ્રી બુધસાગર સુરીજી કાલધર્મ પામ્યાના સમાચર સાંભળી અને સંધમાં તેમજ અમને ઘણીજ ઉદાસી થઈ છે. ગુજરાતી, મારવાડી, કચ્છી, કાઠીયાવાડી વીગેરે સર્વેએ મલી આજરોજ બજારમાં પાખી પાલી છે. અઠ્ઠાઈ ઓચ્છવ શરૂ કરાવ્યું છે. જેના કામમાં આજે ઘણું મટી ખામી પડી છે.
શેઠ ભાઈચંદભાઇ જેચંદભાઈ તથા દયાચંદભાઈ–તથા શેઠાણી. .
મુંબાઈ. ગુરૂ માહારાજ આચાર્યશ્રી બુધસાગર સુરીશ્વરજીના સ્વર્ગવાસ પામ્યાના સમાચાર સાંભલી ઘણું દીલગીર થયા છીએ. તેમના અમર આત્માને શાંતી મળે એમ ઈચ્છીએ છીએ.
ઝવેરી. ભુરીયાભાઈ જીવણચંદ તરફથી
શેઠ. ફતેચંદ ઝવેરચંદ
પૂજ્યપાદ ગુરૂવર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિના સ્વર્ગવાસના શેકજનક સમાચાર સાંભળી અત્યંત ખેદ થયે છે.
સાહીત્ય ક્ષેત્રમાં જીવનપર્યત સતત કાર્ય કરી જેનપ્રજા ઉપર તેમણે કરેલ ઉપકાર જેનસમાજ ભવિષ્યમાં દીર્ઘકાળ પર્યત સ્મરણ કર્યા કરશે. સાધુ જીવનમાં લેકેપકાર માટેની પ્રવૃતી શરીરની દરકાર કર્યા વીના ચાલુ રાખવી એ મહાન આત્મા સીવાય બની શકતું નથી.
For Private And Personal Use Only