________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શા. માલાભાઈ જેચ દલાઈ. ઝવેરી ભાલાભાઈ વીમલદાસ. માસ્તર હીમતલાલ મગનલાલ. શા. માલાભાઇ ખાપુજી.
પર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદ.
"
ܳܕ
For Private And Personal Use Only
ܕܕ
પુજ્ય પ્રાતઃસ્મણિય આચાય મહારાજના સ્વ ગમનથી અત્રે હાહાકાર વર્તાઇ રહ્યો છે; અને વદી ૧૦ થી સત્તાવીશ દીવસના મહાત્સવ શરૂ થયા છે. અશાડ સુદી ૧૦ ને દીવસે અષ્ટાત્રી સ્નાત્ર તથા સુદી ૧૨ ના દીવસે સુરીશ્વરજીના પગલાંની પ્રતિષ્ટા કરવાની છે.
શા, કસ્તુરચંદ વહાલચંદ
પાવ્યુ.
પુજ્ય મહારાજજી સાહેબના સ્વગમનથી અને સત્ર ભારે દીલગીરી ફેલાઇ છે. અઠ્ઠાઇ મહાત્સવ શરૂ થઇ ગયા છે. તથા મહારાજશ્રીનું સ્મારક ફંડ પણ થયું છે.
શેઠ પુલચંદ ખેમચંદ,
વળાદ.
સુર્ય સમાન ધમ ધુરંધર ચેગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરી. શ્વરજી મહારાજના સ્વર્ગવાસથી ઘણીજ ઢીલગીરી ફેલાઈ છે. જૈનધર્મના મહામા પુરૂષની એક માટી ખેાટ પડી ગઇ છે, તેમના આત્માને પરમ શાંતી મળે,
શેઠે તુલસીદાસ જગજીવનદાસ,
મુ ખાઈ.
•
ચેાગનીષ્ટ શ્રીમદ્ આચાય બુદ્ધીસાગરજીને વવાસ સાં ભલી બહુજ દીલગીર થયા છીયે. મહારાજશ્રીના સુખાઇમાં તમામ ધંધા રાજગાર બંધ રહ્યા હતા.
સ્વર્ગવાસથી