________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭
ભાજક હરીલાલ ત્રીસેાવનદાસ.
પાટણ.
જૈનાચાર્ય શ્રીમદ્ મુખ્રીસાગરજી સૂરીશ્વરજી માહારાજ સાહેબના અકાલ મૃત્યુના સમાચાર તારથી જાણી અમે અત્યંત દીલગીર થયા છીએ.
8
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે અત્યાર સુધીમાં ઘણા મુનીરાોના પરીચયમાં આ વેલા છીયે. તેમાં સ્વર્ગસ્થ સુરીશ્વરજી માહારાજ પ્રથમ પંકેતીના ચેોગનીષ્ટ, વીદ્વાન સમ કવી, નિંદા વિક્રથા રહીત, અધ્યાત્મ જીવન ગાળનાર અદ્ભુત યોગી હતા. તેઓશ્રીમાં અનેક સા હતા. તેમજ તેઓશ્રીએ જે જે પુસ્તક રચેલાં છે તે ખરેખર જૈન તેમજ જૈનેત્તર કામને ઘણાંજ લાભકારક છે. માહારાજ સાહેબે જે જે પુજાઓ રચી છે. તે અમેએ ઘણું સ્થલે ભણાવેલી છે. તે સાંભલી શ્રોતાજનાને અતી આલ્હાદ ઉપજે છે. માહારાજ સાહેબ ની ખોટ કોઇ રીતે પુરવાર થઇ શકે એમ નથી. અમે તેઓશ્રીના આત્માની શાંતી ઇચ્છીયે છીએ.
શ્રીયુત માવજી દામજી શાહ.
મુંબાઈ, બાબુ પનાલાલ પુનમચંદ જૈન હાઈસ્કુલ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ મુખ્રીસાગરસુરી માહારાજના સ્વર્ગવાસના સમાચાર વર્તમાન પત્રા દ્વારા જાણુ વામાં આવતાં ખેદ થયા છે, આચાય શ્રીના અવસાનથી જૈનસમાજે જેમ પેાતાનુ અમુલ્ય રત્ન શુમાવ્યુ છે. તેમજ જૈનેતર દષ્ટિએ પણુ ઉદાર વીચારવાન ગુરૂ રત્નજ ખોયુ છે.
For Private And Personal Use Only