________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ ઘણીવાર બનેલું હતું અને તે બધાએ વખતે પૂજ્યશ્રી મને લક્ષમાં રાખતા અને મારા વિચાર સુધારતા તથા મને જૈન ધર્મમાં
૬૮ કરતા
મને જે કાંઇ જૈનધર્મનું તત્વ જાણવાની ઇચ્છા થતી હોય અને તેના પર પ્રેમ આવતું હોય તો તે પૂજ્યશ્રીને જ ઉપકાર છે. અધ્યાત્મ જ્ઞાનમાં અને હાલમાં જે રસ પડે છે તે પણ તેઓશ્રીને જ ઉપકાર છે.
અધ્યાત્મ જ્ઞાનમાં અને દ્રવ્યાનુગમાં તેમને જેટે મળ મુશ્કેલ છે. તેઓ હંમેશાં રાજગમાં રહેતા એમ માનું છું.
તેઓશ્રીની મન વચન અને કાયાના ત્રણેયેગથી પ્રાણી માત્ર ઉપર અત્યંત દયાળતા તેમજ મૈત્રી ભાવ તેમજ દરેક પ્રાણીનું ભલુ કરવાનું તીવ્ર ઈચ્છા જોઈ હું તે અજાયબજ બની જતે.
- તેઓશ્રીને રગેરગે જૈનધર્મની લગની લાગેલી હતી. અને જેનો દ્રવ્યથી દુઃખી ના થાય તથા નકામે દ્રવ્ય વ્યય ન થાય તેને માટે હમેશાં ધ્યાન રાખતા અને જેનો તથા જૈનધર્મની ઉન્નતિ માટે હંમેશા મન વચન અને કાયાથી કાળજીવાળા રહેતા.
સંવત ૧૯૮૧ ના ચૈત્ર વદી ૭ ના અરસામાં આપના ઉપર પંદર પાનાને પત્ર મારી પાસે લખાવ્યો છે. હવે મને ભાન આવે છે કે પત્ર દ્વારા છેવટને ઉપદેશ પૂજ્યશ્રીએ મને આપેલો. પિોતે પરવારી લઈ જાણે સૌની સાથે છેવટના મળી લેતા હોય તેમ એ પત્રમાં પૂજ્યશ્રીના ઇસારા છે. . પરંતુ તે અજ્ઞાની મનુષ્યની સમજ બહાર હોવાથી કેમ સમજાય ?
For Private And Personal Use Only