________________
Shri Mahavir Jain Aradhana Kendra
શેઠ હીરાચ'દ આશાજી
www.kobatirth.org
૫૪
આવ્યા ત્યારે એચીંતા આ વજ્રપાતથી લેાકાના હ્રદય પર ભારે આધાત થયા હતા. અને લેાકાની આંખમાં આંસુ નીકળી પડયાં હતાં. મુંબઈમાં જૈનભાઇએાએ ધાર્યા કરતાં વધુ શાક પાળી સદગત્ પ્રત્યેની પેાતાની પૂજ્ય ભાવના મનાવી આપી છે અને મુખઇ શહેર કે જયાં આપણા ભાઇઓની વધું લાગવગ ન હોવા છતાં પણ, આટલાં બધાં બજારા બંધ રહે, અને હડતાળ પડે, તે નવાઇ જેવુ' ગણાય.
વકીલ છેટુભાઇ ગુલાખચંદ
X
X
X
×
પૂજ્ય ગુરૂશ્રીના અવસાનથી હૃદયમાં દીલગીરીના આઘાત થયેા. મહારાજશ્રીને માયાળુ સ્વભાવ, ઉત્તમ ઐાધ તપ ત્યાગ વૈરાગ્ય અને ઉત્તમ આત્મજ્ઞાન સાદાઇ નમ્રતા વીગેરે ગુણે મારા હૃદયમાં કાતરા રહ્યા છે. તેમના આત્માને શાંતી મળે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સુરત સગરામપુરા.
For Private And Personal Use Only
X
×
અમારા અશુભ કમ'ના ઉદયને લીધે થાડા વખતથી ગુરૂ મહારાજનાં દર્શન કરી શકચા નહેાતા, એ મહાત્માને આખી જૈનકામ તથા અન્ય દશનીચેા પર ઘણા ઉપકાર થયા છે. અને તેની કીમત જો કે તેમના દશનના લાભ લેનારને તા હતીજ પણ હવે તા સવ કાઇને લાગ્યા વિના રહેશે નહિ. એ મહાત્મામાં કંઈ અજબ શકતી હતી. તેમનાં જેટલાં ગુણગાન કરીએ તેટલાં આછાં છે. આપણુ સને તેમની ઘણીજ ખોટ પડશે. બધાનેજ ખેાટ પડી છે. એવા ગુરૂ હાલ તે મળવા મુશ્કેલ છે. તેમના પવિત્ર આત્માને શાંતી મળેા.
સુરત ગેપીપુરા.
×
X