________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમણીકલાલ
મુંબાઈથી ગુરૂ મહારાજના સ્વર્ગવાસને તાર મળ્યો અને ભારે આધાત થયાહવે આવા ગુરૂ મળવા મુકેલ છે. દીલમાં ઘણુજ લાગી આવે છે. આટલા વખત પાસે રહ્યો અને આવા વખતે મારા જેવા કમનસીબને ત્યાં રહેવું ના બન્યું. એ દુર્ભાગ્ય છે, શું લખું ? હીંમત અને કલમ ચાલતી નથી.
તાર મળતાં જ અહીં અને લશ્કરમાં પાખી પાડી હતી પુજા આંગી આદિ સતકાર્યો ચાલુ જ છે. શેકપ્રદર્શન સભા પણ ભરીએ છીએ. શહેરમાં અઠાઈ ઓચ્છવ શરૂ થયેલ છે. જૈનધર્મને મેટામાં માટે થાંભલે જતો રહ્યો.
તળેગામમાં પણ પાખી તથા સભા ભરવામાં આવ્યાં છે.
અહિંના લેકેને ઘણું જ લાગી આવ્યું છે અને દેવવંદન આદિ ક્રિયા આચાર્ય શ્રી જયસૂરિજીના હાથથી થઈ છે.
શેઠ અમૃતલાલ સકરચંદ હિરાચંદ,
અમદાવાદવાળા. મુંબઈ, તા. ૧૩-૬-૨૫
પૂજ્ય અનાચાર્ય મહારાજ સાહેબના માનમાં તમામ બજારો, જૈન સંસ્થાઓ, પનાલાલ હાઈકુલ, મૂળજી જેઠા માર્કેટ, ચાંદી સેનાના, તથા વાસણ બજાર, કે જ્યાં આપણુ જૈન ભાઈઓની લાગવગ ઓછી છે તે પણ મહારાજ સાહેબના પ્રભાવથી બંધ રહ્યાં હતાં. આવતી કાલે સવારે ભાયખળે મુંબઈ જૈન સંઘની એક જાહેર સભા આ માટે મળનાર છે. મહારાજ સાહેબના સ્વર્ગવાસના સમાચાર શ્રી ગેડીને દેહેરાસરે, મંગળવારે સાંજે ચઢવામાં
For Private And Personal Use Only