________________
Shri Mahavir Jain Aradhana Kendra
શેઠ હીરાલાલભાઇ
×
www.kobatirth.org
X
૫૦
મુંમાઇ
સુમનકાર્યાલય ચાપાટી વાલકેશ્વર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનશાસના પવિત્ર નાયકના દેદિપક ભુજાયાના સમાચાર જાણી મને સખત આઘાત થયેા છે.
×
X
For Private And Personal Use Only
×
એ મહાત્માના દર્શનથી મને એમ થતું કે આ કાર્ય સાધારણ મનુષ્ય નથી પણ તત્વજ્ઞાની દેવ છે અને ખરેખર એમની ઇમી જોઇને હરકેાઇ કહેતું કે આ એક પવિત્ર મહાનપુરૂષ છે. એમના ગુણા લખવાની મારામાં શકતી નથી.એમણે રચેલા ૧૦૮ ગ્રંથા યાવક દિવાકા ચીર સ્મરણીય રહેશે. એ મહાત્મા સંસ્કૃત પ્રાકૃત હીંદી અને ગુજરાતી ભાષાના તે સાક્ષર હતા. આર્યાવતમાં ભાગ્યેજ કાઇ એ મહાત્માથી અણ્યા હશે. હું વીજાપુર આવ્યે ત્યારે અંજારમાં જૈનેતર વર્ગની દુકાને અને ઘરમાં આ મહાત્માની એકેક ઋષી મે નજરે જોઇ છે. વિજાપુરની પ્રજા એ મહાત્મા માટે હાડમાંસ વેચી આપે તે કાંઇ વધારેના કહેવાય, કારણ કે વીજાપુર માં જન્મ લઇ તથા ત્યાંજ નીવાણુ પામી તેમણે વીજાપુરને અમરકીર્તિવંતુ કર્યું છે. એ મહાત્માએ ગુજરાત કાઠીઆવાડમાં શહેર શહુરે અને ગામડે ગામડે ફરી અહિસાપરમેધમના પડડુ વજાડયા છે. હવે એવા મહાપુરૂષ કયાંથી મળશે ? એક ખળક જેવા નિર્દોષ પ્રેમાળ સ્વભાવથી તેમણે આખી ગુજરાતને વશ કરી હતી. ગુજરાતના જૈનો અને ઈતર કામેા માટે એમણે હાડ ચામ વેચી આપ્યાં હતાં. પછી બાકી શું રહ્યું. આવા મહાત્માની યાદ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે અને તત્ સમયની જૈન કામ જાણશે અને ખેલશે કે એક મહાત્મા થઇ ગયા છે. ખરેખર એમણે ફકીરી દીપાવી છે, એમના આત્માને પ્રભુ શાંતી આપે।.