________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ્યું છે તેની કદર હવે પછી થશે. પ્રત્યેક મહાન વ્યકતીની તેની હયાતીમાં જે કદર થાય છે તેના કરતાં તેમના પશ્ચિાત્ તેમની ખરી ખુબી માલમ પડે છે.
પટેલ મુળજીભાઈ જેઠાભાઈ.
વડેદરા લાડવાડા. શ્રીમદ્દ જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના શરીરને વિલય થવાના સમાચાર છાપાદ્વારા મળ્યા. એ મહાપુરૂષના સમાગમનો લાભ મને પાદરે મળેલો, તેથી દેહવિલયના સમાચાર મળતાં જ તેમના પ્રતિના સદ્દભાવનું પૂણ્ય મરણ થયું અને હૃદયને આઘાત પણ થયે. આવા સચ્ચારીવવાનું વિદ્વાન અને ધર્મનિષ્ઠ જીવન ગાળનાર મહાપુરૂષોની દેશમાં બેટ છે તેમાં અધિક ઉમેરો થયો. તેમના સત્સંગથી ઘણાને ઉંચ્ચ જ્ઞાન માર્ગ મળ્યો છે. આત્માનું દર્શન થયું છે. પ્રભુ તેમના આત્માને શાન્તી આપે.
ડે પ્રાણજીવનદાસ મયારામ
આતરસુંબા - આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજને મળવા સાથે જ તેઓ પ્રત્યે પૂજ્યભાવ થઈ જાય તે તેમને પ્રભાવ હતો. તેઓશ્રી જૈન કમના જેટલા મહાન પુરૂષ હતા તેટલાજ સમસ્ત હિંદુ કોમના હતા તેઓશ્રી સાથે પાદરા મુકામે જે જ્ઞાનગોષ્ટીનો સ્વાદ અનુભવ્યું છે તે કદીપણું વીસરી શકાય તેમ છેજ નહિ. જૈનધર્મ શુરવીર પ્રજાને ધર્મ છે તે વાતનું પ્રતિપાદન તે તેમના પાસેથી જ પહેલા વહેલા સાંભળેલું. અને તેમને તે વાત પ્રતિપાદન કરવાની શિલી તે ખરેખર અનુકરણીયજ હતી. તે મહાન આત્માની આપણીપર અમી દ્રષ્ટી છે.
For Private And Personal Use Only