________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
મુળચંદભાઈ હરિલાલ.
સુકલતીર્થ તા. ૧૧ મી ના સયાજી વિજ્યમાં એકદમ પૂજ્યપાદ મહારાજ શ્રીના સ્થલ શરીર છોડયાના અસહય અને માઠા સમાચાર વાંચ્યા. ખરેખર એમના જેવા સમર્થ અને અનુભવી સાચા સંતની આપણું સર્વને તેમજ જૈન સમાજને પેટ પડશે. એવા સાચા અને અનુભવી સમર્થ સંતે આ જમાનામાં ફકત ગણત્રીનાજ હોય છે. એમને અદ્ભુત ગરમા જયાં હશે ત્યાં શાંતીજ અનુભવ હશે પરંતુ આપણે એમના તરફની પ્રેમ ભકતીના લીધે હર હમેશ એમના આત્માને શાંતી ઈચ્છીશું
હું મારા કર્મવશાત એમના દર્શન કરવાની ઈચ્છા હેવા છતાં નજ પામી શકો. નીમણુ! પ્રભુ મહાવીર એમના નારા ને અનેક ઘણી શાંતી આપે.
શ્રીયુત જયંતીલાલ ઓચ્છવલાલ મહેતા વડેદરા મામાનીપળ.
બી. એ. એલ. એલ. બી. ગુરૂશ્રી દેવલોક પામ્યાના દુખદ સમામાર જાણ્યા ત્યારથી જ હૃદય કકળી ઉઠયું છે. ચેન નથી પડતું. દુર રહેતા છતાં એ અમારી
સમીપજ હતા. એમના હૃદયના-આત્માના અણદીઠ તારો સર્વ દિશાએ ભેદી મારા કાનમાં ગુરુ રહેતા.
એ સમર્થ હતા કારણ કે યોગી હતા. મને તો એમણે વેગ તથા વિશ્વ પ્રેમથી તૃપ્ત કરી દીધો છે. મારો સંસાર માર્ગ પણ તેમણે જ સરળ કરી દીધો છે કારણ કે તેઓશ્રી વચનસીદ્ધ પુરૂષ હતા. મારાપરના એમના આર્શીવાદે હંમેશા ફળ્યા છે. હું આ મારે સ્વાનુભવ લખું છું. .
ગુરૂશ્રીએ ધાર્યું હતું તે પિતાને રેગ જડમુળથી ઉખેડી શક્ત. શરીર કંચન સમાન કરી દેત એ પણ નકકી. પરંતુ એમના બળવાન આત્મા માટે એ શરીર એમને નાલાયક લાગ્યું હશે. કારણ
For Private And Personal Use Only