________________
Shri Mahavir Jain Aradhana Kendra
રતીલાલ મગનલાલ દલાલ.
www.kobatirth.org
૪૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેરિસ-ફ્રાન્સ.
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મડળ–મુખઈ. શ્રીયુત્ મણિલાલ પાદરાકર.
જત ભાઇ શ્રી નેમચંદ્ઘભાઈ ઉપર તમારા તરફથી મેાકલી - પેલા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજીના સ‘મધના સવ કાગળા મળ્યા. પૂજ્ય ગુરૂમહારાજ સાહેબના સ્મારક અંક બહાર પાડવાને આ પા પ્રયત્ન પ્રશ'સનીય છે. અને શિષ્ય તરીકે મારે ફાળા આપવા જોઇએ તેવા રૂાનખ ધન અનુસાર આ સાથે સ્વરચિત કાવ્ય મોકલી આપું છું. જે આપ પ્રગટ કરશેાજી,
અલબત્ત એમના સ્મારક એક ગુજરાતી સાહિત્યને તેમજ જૈનઆલમને અને ખાસ કરીને તેમના અંગતના શિષ્ય મડળને અતિ ઉપચેાગી તેમજ ઉપકારી નીવડશેજ. જે શકિતએ સ્વજીવનમાં ૧૦૮ થી પણ વિશેષ પુસ્તકે જન સેવા અર્થે લખ્યા છે. તે શકિત પૂજા અર્થે જે જે થાય તે થાડુ છે. તેમને ઉદ્યોગ-તેમની ખત, તેમની ભાવના, તેમની શકિત અથાગ હતાં. સાગર તે તે જ્ઞાનના સાગર હતા—બાલવા બેસે અને વખત વહિ જાય પણ થાકે નહિ. એ મૂર્તિ ગઇ, એ શકિત લય પામી–પણ અનેક એવા જીવાત્માએ છે કે જેમાં એ શકિત્તએ શક્તિ-રૂપ ચીંન્ગારી પેદ કરી છે. તે કેમ હાલવાશે ?
For Private And Personal Use Only
છેવટે આપના પ્રયત્નમાં આપ ફળીભૂતથાવ અને વિશ્વવ્યાપી સાગર શકિતનું સાહિત્ય-વાંચન વિશ્વમાં ફેલાય એવા સવ પ્રયત્ન તમારા તરફથી થાએ એ અભિલાષાએ હું વિરમુ છું,
લી. સ્નેહાધિન
રતીલાલ મગનલાલ દલાલ. પેરીસ. (ફ્રાન્સ ).