________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म्भीर्यधैर्यवीयौदार्यदयादाक्षिण्यसौजन्यवात्सल्यसौहृदयादिगुण. निधयोऽखिलविश्वहितोपदेशपरा दिगन्तकीर्तयः पूर्वोक्ता महात्मान् आकस्मिकतया त्वयास्वपथ मुपनीताः . एतदुदन्त दूरस्थितानामहर्दिवं परिचय शून्यानामस्मादशा. नामपि चेतः प्रसन्नं विक्षोभयति किं पुना रात्रिन्दिवमाचार्यचरणकमलोपासननिर्मलान्तःकरणानाम् भवादशाणामन्तःकरणं विक्षोभये तत्र किमुत वक्ततव्यम् । तथाप्यनेकज्ञानग्रन्थपरिशील. नपरास्तुच्छोकृतविषयसुखा गुरु शिष्यपरंपरास्थितिपालोचनशशश्रृंगायमानव्यवहारगोचरा ज्ञानमेवात्मसाधन मिति मन्धाना: सर्व विश्वं कालकवमिति स्थान्ते निर्धारयन्तः स्वकीय स्वान्त शान्तिपरं विधास्यन्ति इति शासे आसासेठय तत्र स्थितानाम् । वाश्रितजनानामपि ज्ञानवार्तालापेन मरुमरीचिकातोयवदयं संसार इति बोधेन च शान्ति विधास्यन्ति इति शिवम् ॥
ले० भोलानाथ केशवराम शर्मा. पत्रप्राप्त्युत्तरमुपसप्तन्तु भवन्तः । तत्रस्थितानां परमप्रीतिपात्राणां शास्त्री माइशंकर.
यापुर ता. १९-७-२५. પરમીય-સન્માનનીય-શ્રી વકીલ મોહનલાલભાઈ 'પાદરા.
પેથાપુરથી લી શુભેચ્છક શીવલાલના પ્રેમથી વંદન સ્વીકારશે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજીના મારક અંકમાં તેઓ પુજ્ય પરમાત્માના ગુણાર્વ દ ગાવાને હું અલ્પજ્ઞ કંઈ શકતીવાન નથી. હું તે તેના પુજ્યપાદનું પુજન કરી તે પાકને સાષ્ટાંગ દંડવત્ કરી તેઓના હાસ્યમંદ મુખનાં દર્શન ને વંદન કરી તેઓની શિક્ષાના તાત્પર્યનું સ્મરણ કરી તેઓના બતાવેલ પંથે આ જીદગીમાં બાકી રહેલી મુસાફરીમાં પ્રયાણ કરતો રહીશ, એજ મારા નિરંતર હૃદયનું સ્મારક તેઓશ્રીને સર્વજ્ઞ પવિત્ર આત્મા સ્વીકારશે. એમ મારી ખાતરી છે.
આપના પુજય પ્રયાસ પ્રત્યે મારી સહાનુભૂતી છે. શુભ પ્રયાસ આપને સફળ થાઓ.
આપનું હમેશનું શુભ ઈચ્છનાર શીવલાલના વંદન સ્વીકાયો કારભારી શ્રી પેથાપુર દરબાર'
For Private And Personal Use Only