________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેંકડે કેશ દુર રહેનેવાલા હતા. ઉપરની વાત તેઓના ગ્રંથી માલુમ પડે છે. મહેમ આચાર્યશ્રી બુદ્ધિસાગરસુરીજીના સ્વર્ગગમનથી શ્રી સંઘને તથા તેઓના ગુણગ્રાહક પુરૂષને ત્થા વીજય ભુપેન્દ્રસુરી આદિ સુનિમંડળને પણ બહુ દીલગીરી થઈપણ આ રસ્તો બધાને માટે મોડે વેલે જેવાને છે. પુલ કરમાઈ જાય છે પણ તેની વાસના રહી જાય છે તેવી જ રીતે મહમની કીતી આ દુનીઆમાં રહી ગઈ છે.
સાધવીજીઓના પત્રો. સાધવી મનેહરશ્રીજી તથા સુશિલાશ્રીજી, મહેસાણા સાધવીજ લાભશ્રીજી તથા ખીમ શ્રીજી તથા કંચનશ્રીજી, ભાવનગર સાધવીશુંગારશ્રીજી તથા મુક્તાશ્રી,
વિસાટાઉ. સાધવીજી તીલકશ્રીજી તથા હમશ્રીજી આદિ, રાધનપુર સાધવી જેનશ્રીજી તથા પદ્મશ્રીજી, માંગરોળ બંદર.
સાણંદ.
સાધવજી હેતશ્રીજી તથા ઉત્તમશ્રીજી, સાધ્વીજી મંગળશ્રીજી તથા કંચનશ્રી,
સગરામપરા-સુરત.
For Private And Personal Use Only