________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्यथित कर दिया. मुजे आशा थी की इस प्रवासमें श्रीमद के दर्शन जरूर करुंगा, परन्तु यह मेरी आशा कुपछायवत् अद्रश्य हो गई. आपके लाला लचपतराय को उत्तर स्वरुप पुस्तक पढके जो मेरी पुज्य बुद्धि हुई. और दर्शनकी लालसा थी सब आशा निराशामय होगई. सद्गत्की जेसे योगी इस संसार में अब न होवेंगे.
લાભ વિજય પ્રેમવિજય
નરેડા. આજ રોજ તાર મળતાં સૂરિશ્વરજીના સ્વગમનના સમાચાર જાણતાં ભારે ખેદ થયો છે. અત્રે દેવવંદન આદિ સુકૃત્ય કરવામાં આવ્યાં છે. આચાર્ય મહારાજ જતાં તેમની ઘણુંજ ખામી પદ્ધ છે, ભાવી પ્રબળ છે.
મુ. દર્શનવિજય, જ્ઞાનવિજય, ન્યાયવિજય. સૂરિશ્વરજી જતાં જૈનશાસન એક વિર હાકલ મારનાર નેતાને ઈ બેઠું છે. ગુર્જર સાહિત્ય તેમને માટે આંસુ સારે તેમ બન્યું છે.
લી. મુનિ હીમતવિજયજી તથા દુર્લભવિજયજી તથા કાંતમુનિ,
અમદાવાદ, આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરીજી દેવગત થયા તે સાંભળી હમે ઘણું દીલગીર થયા છીએ. અને દેવવંદન કરેલ છે. હાલના સમયમાં એક મહાન પુરૂષની ખોટ પડી છે. તે ભુલાય તેમ નથી,
શ્રી વિજયભૂપેદ્રસૂરિજી.
પાલીતાણું. મહેમ શ્રી બુદ્ધિસાગરસુરીશ્વરજી માટે લખ્યું છે જેવાજ ધ્યાની ત્થા બાહાઆડંબરથી અરૂચીવાળા તથા ગચ્છાદિ મમત્વથી
For Private And Personal Use Only