SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુદા જુદા ગ્રહસ્થાના આવેલા પો. વડેદરાના નેકનામદાર દિવાન સાહેબ, સર મનુભાઈ નંદશંકર મહેતા, હજુર કચેરી, વડેદરા, તા. ૧૫ ૬-૨૫. રા. રા. વકીલ મેહનલાલ હીમચંદભાઈ, પાદરા. વિ. વિ. પ્રાતરમરણીય પૂજ્યપાદ શાસ્ત્રવિશારદગાનાણ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજે વીજાપુર ગામે તા. ૯-૬-૨૫ ના રોજ સ્વર્ગગમન કર્યું. તે સાંભળી ઘણા દાલગીર છીએ. પ્રભુ તેઓશ્રીના આત્માને શાંતી આપે. ગુજરાતના મહાકવિ શ્રીયુત નાનાલાલ દલપતરામ કવિ, એમ. એ. હઠીભાઈની વાવ-અમદાવાદ, તા. ૧૧ જુન ૧૯૨૫. પત્ર મળે વાંચીને એ સૈને અવશ્યમેવના સમાચાર જાણ્યા. નીત્ય નીરખીએ છીએ, સૌનું એ ભાવી છે, બુદ્ધિ, જ્ઞાન ને અનુભવનાં એ ડહાપણ છે. પણ હૃદય એ ડહાપણને બેલ સ્વીકારવા ના પાડે છે. એ તે ખરેખર સાગર હતા. જૈનસંઘ આજે જાણતા નથી કે એનું કેટલું આત્મધન હરાયું છે. એ સાધુ સંઘને પચાસે વર્ષે એ મળે તે સંઘનાં સદભાગ્ય એ તે સાચે સન્યાસી હતો. એના દિલની ઉદારતા પર સંપ્રદાયીઓને વશીકરણ કરતી. For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy