________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ જ્ઞાનસાગર સાધી શણગાર શ્રી આદિ, ડીસા.
આજરોજ સાંજના ૩ વાગે તારથી શ્રી આચાર્ય મહારાજ સાહેબ શ્રી બુદ્ધિસાગરજી લેવલે પામ્યા છે તે જાણી ઘણીજ દીલગીરી થઈ છે અને દેવવંદન સાધુ શ્રાવક સાધવીએ વાંદ્યા છે, આવા મહાન પુરૂષની ખોટ પડવાથી જૈનશાસનમાં મોટી બેટ પડી છે શાસનમાં આવા મહાન પુરૂષેની ખામી પડવાથી બહુજ દીલગીર થયા છીએ. એજ,
લી. તાબેદાર સેવક-ઉજમ રવચંદ.
મારતરથી લી. દાનમુનિ. ગઈ કાલ આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજી પરમ ઉપકારીશ્રીના સ્વર્ગવાસની ખબરથી અફસોસ, જૈન શાસનમાં સાચા હીરે અગર મતાધિરાજની ખામી થઈ પડી એવા સાધુઓ નિવડવા વિરલ છે. જેનશાસનમાં ચડતી થવા સંભવ જણાતો નથી. જ્ઞાનથી ચારિત્રથી તેઓશ્રીને જશ માણસે માણસ મુક્તકંઠે નાના મોટા ગામનગરે લોકે ગાતા હતા. સર્વ નિરાશ થઈ દિવસ પણ દુઃખના લોકેન થયેલ છે. શું કરવું? આપણે કોઈ ઉપાય નથી.
લી. દાનમુનિ
બુદ્ધિસાગરસૂરીવરને વિરહ. કાંતિવિર તલકસાગર
બુદ્ધિસાગરસૂરિ મહારાજના ભજન ભાવથી લોક ગાય છે, તેનું કારણું કે ભજન ભાવવાહી અને બહુજ પ્રિય છે. સૂરી મહારાજ બુદ્ધિસાગરજીને બેવાર મેળાપ. તેમાં પેલી વાર પણ અમને શાંત રસ આવેલ બીજી વાર મેહન ચક્કલીના બંગલે સુરીજીના દર્શનને લાભ થયેલ ત્યારે અમારી ચક્ષુ શાંત કંડ થયેલ. લી. મરહુમ સૂરીવર ૧૦૦૮ બુદ્ધિસા માટે સારા ને કાંતિવિ
૩૪ શાંતિ,
For Private And Personal Use Only