________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पडते कालमें सारासार वस्तुओकी हानी होता चहाही जाता हय. पीछे उसकी जगा खाली रहती हय, परंतु भात्री भाव बलवान हय. इत्यादि.
સુા રાણપુર.
યજી
સા॰ રાણપુરથી લિ॰ ૫. શ્રી કેશરવિજયજી તથા દૈવવિજ થી વિજારપુર સ`ધ સમસ્ત યોગ્ય ધર્માં લાભ સાથે તમારા તાર મળ્યો, બુદ્ધિસાગરસૂરીશ્વરજીના કાલધર્મના માઠા સમાચાર જાણી ઘણા દીલગીર થયા છીએ. ભાવી આગળ ક્રાઇનુ ચાલતું નથી આજે દેરાસરજીમાં આંગી પૂજા વગેરે ભણાવવામાં આવેલ છે. મા॰ રાણપુર, કેશરવિજયજી તથા દિગ્વિજયજી.
રાંદેર નીશાલ ફળીઆ.
રાંદેરથી લી ને હિરસાગરજી. ખીજું અત્રે તાર પહોંચ્યા છે. આવા દુઃખદ સમાચાર સાંભળી અત્રે સંઘમાં દીલગીરી પ્રસરી હતી. સઘ સાથે દેવવ ંદન ક્રિયા કરી મહારાજજીના આત્માને શાન્તિ ઇચ્છી હતી. અને એમના માનમાં ધામધુમથી પૂજા ભણાવવામાં આવી હતી.
મુનિ ક્રાંન્તિવિજયજી
જામનગર.
શ્રીમદ બુદ્ધિસાગરસૂરિશ્વરજીના નિર્વાણ થયાના દિલગીર ભર્યા સમાચાર મળ્યા, સંઘ સાથે દેવવંદન આદિ કરેલ છે. તેમની છાયામાં આરામ મળશે એવી આશામાં એકદમ અસ્તના તાર મળ્યો.
પન્યાસ શ્રી ધર્મવિજયજી મહારાજ તગા ચીમનવિજય
પાટણું.
આચાય માહારાજ કાળ ધર્મ પામ્યા જાણી અત્રે ઘણી દીલ ગૌરી ફ્લાઇ છે, દેવવંદન વિગેરે સુકાર્યો કર્યાં છે,
For Private And Personal Use Only