________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
સ્થાનકવાસી મુનિરાજ શ્રીમદ નાગચંદ્રજી સ્વામિ,
અશાડ શુંદી ૧૨
કચ્છ કાડાકરા.. આજે જેનપત્ર વાંચતાં આચાર્યશ્રી બુદ્ધિસાગરજીના અવસાનની બીના જાણતાં ભારે ખેદ થયે મહું મહાત્મા આધ્યાત્મિક જ્ઞા નના પૂર્ણ પ્રણેતા હતા. સરલ શાંત અને પૂર્ણ શુદ્ધ સંયમી હતા. પિતાની સાધુવૃત્તિમાં રહી જીવન ગાળ્યું હતું. જેન જૈનેતર વર્ગને અતિહિતાવહ વિવિધ વિષયનાં પુસ્તક રચી મહાન ઉપકાર કર્યો છે, ખટપટ પ્રપંચથી વેગળા રહી હમેશ શુભ પ્રવૃત્તિમાં તેમણે જીવન ગાળ્યું હતું. આવા સાધુરત્નની જૈન સમાજમાં ભારે ખોટ પડી છે. એમના અમર આત્માને અમે શાંતિ ઈચ્છીએ છીએ.
મુનિરાજ શ્રી હંસવિજયજી ત્થા પન્યાસ શ્રી સંપતવિજયજી.
વડોદરા. તાર મળ્યો બુદ્ધિસાગરસૂરિશ્વરજીનો સ્વર્ગવાસ જાણી ઘણા દિલગીર થયા છીએ. શહેરમાં જૈન જૈનેતરામાં પાણી પડાવી છે.
મુની શ્રી કાન્તીવિજયજી.
પાલણપુર, આચાર્ય મહારાજના જાતે અમદવાદ દર્શન થયાં હતાં. તેઓશ્રીના દેવલોક ગયાના સમાચાર સાંભળી અત્યન્ત દીલગીરી થઇ છે. મરહુમ સૂરિજી મહારાજનાં આત્માને શાંતી મળે.
|. . જીમ સ્ત્રિ વિષયક મહારાજ સાહે.
भायखला-मुंबाइ. सुरिश्वरजीके अवसानका समाचार सुनकर अनहद दुख हुआ. शेठ देवकरण मूलजी ओर हाथीभाईसे स्वर्गारोहण सुन कर बडाही आघात हुआ.
For Private And Personal Use Only